Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવા સહિત,
૧૪૩
પર્યાપ્ત બાદર વાયુકાય લેકના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. એટલે કે ઘનીતલાકના અસંખ્યાતા પ્રતરના સંધ્યાતમા ભાગમા રહેલ પ્રતરના આકાશપ્રદેશ પ્રમાણે બાર પર્યાપ્ત વાયુકાય જીવે છે.
બાદર પર્યાપ્ત પૃથ્વી અપ તેલ વાયુ અને વનસ્પતિનું પરસપર અહ૫બહુત આ પ્રમાણે છે–સર્વથી અ૫ બાહર પર્યાપ્ત તેઢકાય છે, તેથી પર્યાપ્ત પ્રત્યેક બાદ વનસ્પતિકાય ચાંખ્યાતગુણ છે, તેથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત દાદર અકાય અસંખ્યાત ગુણા છે, અને તેથી પર્યાપ્ત બાદર વાયુકાય અસંખ્યાતગુણા છે. તથા શેષ ત્રિક અસંખ્યાતા કાકાશપ્રદેશપ્રમાણ છે.
અહિ શેષ વિકમાં અપર્યાપ્ત બાદર અને અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષમ એ ત્રણ લેવાના છે. એટલે કે અપર્યાપ્ત બાદર પૃથ્વી અપ તેલ અને વાયુ તથા પર્યાપ્ત અપર્યાપ્ત સૂમ પૃથ્વી અપ તેલ અને વાયુ તે દરેક પ્રકારના છ અસંખ્યાતા કાકાશમાં જેટલા આકાશપ્રદેશ હાય તેટલા છે. આ પ્રમાણે પૂર્વોક્ત ત્રણે શશિનું સામાન્ય સવરૂપે અલ્પબદ્ધત્વ કર્યું.
વિશેષતઃ વિચાર કરતાં ત્રણે રાશિનું સ્થાને અ૫મહત્વ આ પ્રમાણે છે–અપર્યાપ્ત બાદર સૌથી અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત સુલમ અસંખ્યાતગુણા છે. તેનાથી પણ સૂમ સંખ્યાસગુણા છે. શેષ ત્રિકનું ગ્રહણ એ ઉપલક્ષણ-સુચક છે, તેવટે અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય પણ અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ છે એમ સમજવું. . સાધારણ વનસ્પતિકાય સૂકમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એ ચારે ભેદના સામાન્યતઃ બનતલકાકાશ પ્રદેશ પ્રમાણ છે, એ પહેલાં કહ્યું છે. વિશેષતઃ વિચાર કરતાં તેઓનું અ૫રહેલ આ પ્રમાણે છે.બાદર પર્યાપ્ત સાધારણ છે હા, તેઓથી ભાદર અપર્યાપ્ત સાધા૨ણ અસંખ્યાત ગુણા, અને તેથી પર્યાપ્ત સુકમ સાધારણ સંખ્યાત ગુણા છે. ૧૧ હવે વિકેન્દ્રિય અને અસંક્સિની સંખ્યા કહે છે—
पजत्तापजन्ता बितिचउअसन्निणो अवहरंति । अंगुलसंखासंखप्पएसमईयं पुढो पयरं ॥१२॥ पर्याप्ताऽपर्याप्मा द्वित्रिचारिन्द्रियासचिनोऽपहरन्ति ।
अगुलसंख्येयासंख्येयप्रदेशभक्तं पृथक् प्रतरम् ॥१२॥ અથ–પર્યાપ્ત અપર્યાપ્ત ઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ પ્રત્યેક છે અનુક્રમે અંગુલના સંખ્યાતમા અને અસંખ્યાતમા ભાગવડે ભંગાયેલ પ્રતરને અપહર
ટકાનુબેઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ દરેક પ્રકારના પર્યાપ્તા