Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૫૭ી
પચસહ-હિતીયાર
• અહિં એટલું વિશેષ સમજવાનું કે પૂર્વ પૂર્વ દેવેની અપેક્ષાએ ઉત્તરોત્તર દેવ સંધ્યાતરુણહીન જાણવા, પ્રજ્ઞાપનાના મહાદકમાં તે પાઠ છે માટે.
પ્રજ્ઞાપનામાં કહેલું મહાદક-મેટું અ૫મહત્વ આ પ્રમાણે છે-હે પ્ર.. હવે સર્વ છના અપહત્વનું સૂચક મહાદક વણવીશ. - ,
૧ ગર્ભમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય સૌથી અલપ છે, તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કે તેથી પર્યાપ્ત બાદ તેઉકાય અસંખ્યાતગુણા છે, ૪ તેથી અનુત્તર વિમાનના દે અસંખ્યાતગુણા છે. ૫ તેથી ઉપરના ત્રણ પૈવેયકનારે અસંખ્યાતગુણા છે. તેથી મધ્યમ ત્રણ પૈવેયકના દેવે સંખ્યાતગુણા છે, છ તેથી નીચલી ત્રણ પ્રવેયકના દવે સંખ્યાતગુણા છે, ૮ તેથી અશ્રુત દેવલોકમાં દેવો સખ્યાતગુણા છે તેથી આરણ દેવલેકના રે સંખ્યાતગુણ છે, તેથી પ્રાણત દેવલોકના દેવે સંધ્યાતગુણા છે, ૧૧ તેથી આનત દેવલોકના દે સંખ્યાતગુણા છે, ૧૨ તેથી સાતમી નરકમૃથ્વીનાનાકીએ અસંખ્યાતગુણા છે, ૧૩ તેથી છઠ્ઠી તમ પ્રભાપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૧૪ તેથી - સહસ્ત્રાર દેવલોકના દે અસંખ્યાતગુણ છે, ૧૫ તેથી મહાશક દેવકના દે અસંખ્યાતગુણા છે, ૧૬ તેથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારકી અસંખ્યાતગુણ છે, ૧૭ તેથી લાંતક દેવલોકના દે અસંખ્યાતગુણ છે, ૧૮ તેથી ચોથી પંકખભા પૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણ છે, ૧૯ તેથી બ્રહ્મદેવલોકના દેવા અસંખ્યાતગુણા છે, ૨૦ તેથી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારદીઓ અસંખ્યાતગુણા છે, ૨૧ તેથી માહેન્દ્ર દેવકના દે અસંખ્યાતગુણા છે, ૨૨ તેથી સનસ્કુમાર દેવલોકના દેવ અસંખ્યાતગુણા છે, ૨૩ તેથી બીજી શરામભા નપૃથ્વીના નાથ્થીઓ અસંખ્યાતગુણ છે, ૨૪તેથી સંમૂર્ણિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે, ૨૫ તેથી ઈશાનદેવલોકના દે અસંખ્યાતગુણ છે, ૨૬ તેથી ઈશાન કહ૫ની દેવીઓ સંખ્યાતગુણ છે, ર૭ તેથી સૌધમ્મ દેવલોકના દેવે સંખ્યાતગુણા છે, ૨૮ તેથી સૌધર્મકલ્પની દેવી આ સંખ્યાતગુણી છે, ૨૯ તેથી ભવનવાસી દે અસંખ્યાતગુણા છે, ૩૦ તેથી ભવનવાસી દેવી સંખ્યાતગુણી છે, ૩૧ તેથી રત્નપ્રભાપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૩ર તેથી ખેચર પંચેન્દ્રિય તિય"ચ પુરૂષે અસંખ્યાતણૂણા છે, ૩૩ તેથી ખેચર પચેન્દ્રિય તિચિ જી. સંખ્યાતગુણી છે. ૩૪ તેથી સ્થલચર પચેન્દ્રિય તિયશપુરૂષ સંખ્યાતગુણા છે, ૩૫ તેથી સ્થલચર પંચેન્દ્રિય તિય ચ ીએ સંખ્યાતગુણ છે, તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ સંધ્યાતગુણ છે. ૩૭ તેથી જલચર પચેન્દ્રિય તિથી સ્ત્રીઓ સંધ્યાતગુણી છે, ૩૮ તેથી વાણુતર દેવ સંધ્યાતગુણા છે, ૩૯ તેથી વાણયંતરી દેવી સંસ્થાતગુણી છે, ૪૦ તેથી
જ્યોતિષી સંખ્યાતગુણા છે, ૪૧ તેથી જ્યોતિષી દેવી સંખ્યાતગુણી છે, ૪૨ તેથી ખેચર પચન્દ્રિય તિચિ નપુસકે સંખ્યાતગુણા છે, ૪૪ તેથી જળચર પચેન્દ્રિય તિચિ નપુસક સંખ્યાતગુણા છે, ૪પ તેથી ચૌરિન્દ્રિય પર્યાપ્ત સંધ્યાતગુણા છે, ૪૨ તેથી પર્યાપ્ત પંચેનિયા વિશેષાધિક છે, ૪૭ તેથી પર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે, ૪૮ તેથી પર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે, ૫૦ તેથી અપર્યાપ્ત ચૌરિ ન્દ્રિય વિશેષાધિક છે, પા તેથી અપર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, પરં તેથી અપર્યાપ્ત