Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કાનુવાદ સહિત
૧૫૩
પેલા અને બીજા મૂળને ગુણાકાર કરતાં જેટલા આકાશપ્રદેશ આવે તેટલી આખી સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ ભવનપતિના દે છે.
બીજા અને ત્રીજા મૂળ ગુણાકાર કરતાં જેટલા આકાશપ્રદેશ આવે તેટલી આખી સચિણિપ્રમાણ સૌધર્મદેવલોકના દેવતાઓ છે.
અંગુલપ્રમાણુ સૂચિશ્રેણિમાં જે કે અસંખ્યાતા આકાશપ્રદેશ છે, છતા અસક૫નાચે બસ છશ્વન કલાવા. તેને વર્ગમૂળ કાઢવાની રીતિએ ત્રણવાર મૂળ કાઢવું. બસે છપ્પનનું પહેલું મૂળ સળ, બીજુ મૂળ ચાર અને ત્રીજું મૂળ છે.
હવે આ ત્રણે મૂળ અને બને છપન એ ચારે રાશિઓને મેટી નાની સંખ્યાના ક્રમ પ્રમાણે ઉપર નીચે સ્થાપવી. જેમકે ૨૫૬-૧૬-૪-૨. ત્યારપછી ઉપર ઉપરની રાશિને નીચે નીચેની રાશિ સાથે ગુણાકાર કરે. જેમકે બસો છપ્પનને પહેલ મૂળ સળ સાથે ગુણાકાર કરે ગુણતાં ચાર હજાર છનું થાય.
તાત્પર્ય - આ ગ્રંથમાં ભવનપતિઓના પ્રમાણ માટે જેટલી શ્રેણિઓની સંખ્યા બનાવી છે તેટલી સંખ્યા નાર માટે અનુયાગ ઠાર તથા જીવસમાસમા બતાવી છે, જે કે સૂત્રમાં સામાન્યથી નારની સંખ્યા બતાવી છે પરંતુ શેષ છ નારકીના નાર પ્રથમ નરકના નારાથી અસંખ્યામા ભાગ જેટલા જ હોવાથી પ્રથમ નરકનાં નર માટે પણ ઉપરોક્ત પ્રમાણ માનવામાં કંઇ બાધ નથી.
આ ગ્રંથમાં અંગુલમાત્ર ચિણિમાં રહેલ આકાશપ્રદેશના પ્રથમ અને દ્વિતીય વર્ગમૂળને ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલી=અસંખ્યાતી શ્રેણિએ ભવનપતિઓના પ્રમાણ માટે બતાવી છે. પરંતુ જીવસમાસ ગ્રંથમાં અંગુલમાત્ર ચિણિમા જે આકાશપ્રદેશ છે તે જ સંખ્યાને પિતાના પ્રથમ વર્ગમૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી-અસંખ્યાતી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે લેવાનું કહ્યું છે. અંગુલ માત્ર સુચિણિમાં અસત્કલ્પનાએ બસો છપન આકાશપ્રદેશ અને તેનું પ્રથમ વર્ગમૂળ સેલ હેવાથી ર૫૬ ૪૧૬ =૪૦૯૬ થાય અને અસત્કલ્પનાએ તેટલી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે સમજવી. તાત્પર્ય એ છે કે આ ગ્રંથમાં પ્રથમ નરના છના પ્રમાણ માટે જેટલી અસ ધ્યાતી શ્રેણિઓ બતાવી છે તેટલી જ શ્રેણિઓ જીવસમાસમાં ભવનપતિના પ્રમાણ માટે બતાવી છે. વળ પ્રજ્ઞાપનાવમાં-અંગુલમાત્ર સુચિણિમાં જેટલા આકાશ પ્રદેશો છે તેના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ આવે તેનાથી સખ્યાતગુણ શ્રેણિઓ ભવનપતિએના પ્રમાણ માટે લેવાનું જણાવ્યુ છે. અસત્યકલ્પનાએ અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં ૬૫૫૩૬ આકાશ પ્રદેશ માનીએ તે તેનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, તેના અસખ્યા ભાગ ૪, તેને અસંખ્યાતગુણા કરીએ એટલે કે દશે ગુણીએ તે ૪૦ આવે, અને અસત્કલ્પનાએ તેટલી શ્રેણિઓ ભવનપતિના પ્રમાણ માટે જાણવી. વળી અનુગાર સૂત્રના અભિપ્રાયે અંગુલમાત્ર સચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશના પ્રથમ વર્ગ ળના અસંખ્યાતમા ભાગથી સંખ્યાલગુણ કરતાં જેટલી શ્રેણિઓ આવે તેટલી શ્રેણિએ ભવનપતિના પ્રમાણ માટે જાણવી, જેમ અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં અસકલ્પનાએ ૬૫૫૩૬ આકાશપ્રદેશ માનીએ. તેનું પ્રથમ વર્ગમૂળ ર૫૬, તેને અસંખ્યાત ભાગ અસકલ્પનાએ ૨, અને તેને સખ્યાતગુણ કરવાથી એટલે કે દશે ગુણવાથી વશ થાવ, આટલી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે સમજવી. એમ ભવનપતિએના પ્રમાણ માટે કુલ ચાર મત જોવા મળે છે. વિધાર્થીઓએ તે તે ગ્રંથ જેવા.