Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
શરીર આહારકલબ્ધિ સંપન ચપૂર્વધરને હોય છે. દારિક તિજસ કામણ એ ત્રણ શરીર તે સામાન્યતઃ સઘળા તિયચ અને મનુષ્યને હોય છે.
શેષ એકેન્દ્રિય ઈન્દ્રિય ઈન્દ્રિય ચઉરિદિય અસંસિ પચેન્દ્રિય તિય અને અશિ મનુષ્યને હારિક તેજસ અને કામણ એમ ત્રણ ત્રણ શરીર હોય છે.
તથા નણ થયા છે સઘળા કમમલરૂપ કલંક જેઓને એવા સિદ્ધોને એક પણ શરીર હોતું નથી. ૪
આ પ્રમાણે કિમ આદિ દેવડ પ્રરૂપણા કરી. હવે સત્પરાદિ દેવડે પ્રરૂપણા કરે છે. અત્પાદિ નવ પદે આ પ્રમાણે છે. ૧ સત્પદપ્રરૂપણ, ૨ કપ્રમાણ, ૩ ક્ષેત્ર, ૪ સ્પના, ૧૫ કાળ, ૬ અંતર, ૭ ભાગ, ૮ ભાવ, અને ૮ અપમહુવ, તેમાં પહેલાં સત્પઢપ્રરૂપણા
पुढवाइ चउ चउहा साहारणवणंपि संतयं सययं । पत्तेयपजपजा दुविहा सेसाउ उववन्ना ॥ ५ ॥
पृथिव्यादयश्चत्वारचतुर्दा साधारणवनमपि सन्तः सततम् ।
प्रत्येकपर्याप्तकापर्याप्तका द्विविधाः शेषास्तूपपन्ना:-॥५॥ અથ–પૃથિવીકાયાદિ ચાર ચાર પ્રકારે, સાધારણ વનસ્પતિકાય પણ ચાર પ્રકારે, પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્ત અપર્યાપ્ત એમ બે પ્રકારે નિરંતર વિદ્યમાન હોય છે. અને શેષ જી. પહેલાંના ઉત્પન્ન થયેલા હોય છે, ઉપજતાની ભજના સમજવી.
ટીકાનું–છવસ્થાનકમાં જીવની વિદ્યમાનતાને જે વિચારતે સત્પદપ્રરૂપણા કહેવાય છે.
તેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, અને વાયુકાય એ દરેક સૂક્ષમ અને માદાર તથા થયા અને અપમાના ભેરે ચાર ચાર પ્રકારે છે, કુલ સેળભેદ થાય છે તથા સાધાપણ વનસ્પતિકાય પણ સૂક્ષમ અને બાદર તથા પર્યાપ્તા અને અપયાના ભેદે ચાર પ્રકારે છે. તથા પ્રત્યેક વનસ્પતિકાય પણ અપયા એમ બે ભેટે છે. કુલ એકેન્દ્રિયના બાવીસ ચેત થાય છે.
તે દરેક ભેદ પૂર્વ ઉત્પન થયેલા, અને ઉત્પન્ન થતા એમ બન્ને પ્રકારે છે. અહિં આ ગાવીશે ભેટવાળા છ પૂર્વ ઉત્પન્ન થયેલા અને વર્તમાનકાળ ઉત્પન્ન થતા નિરતર હોય છે, તેને વિરહકાળ નથી.
અહિં પૂર્વ ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા એમ જે કહે છે, તે જ વખતે શિષ્ય જી મહારાજને પ્રશ્ન પૂછું અને તેને ગુરુ મહારાજ ઉત્તર આપે તે અપેક્ષાએ સમજવું
શેષ બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉન્દ્રિય, અને અસંપિચેન્દ્રિય એ દરેક પર્યાપ્ત અને