Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
cf
૨૦.
પંચમહ-પ્રથમઠાર
'૫) આ ગ્રંથમાં છવસ્થાનકેજી ચેગ બતાવતાં માગ સંસિ-પચેન્દ્રિય પર્યાપ્તાને અને વચનયોગ પર્યાપ્ત બેઈન્તિયાદિ પાંચ જીવસ્થાનકમાં અને કાયાગ સર્વ જીવસ્થાનમાં બતાવેલ છે ત્યારે માગણા સ્થાનકેમાં જીવસ્થાને બતાવતાં મનોયોગમાં સંશ-પર્યાપ્ત, અપર્યાપ્ત છે, વચનાગમાં પયપત-અપર્યાપ્ત વિકળિયા અને અન્નત્તિ પચેન્દ્રિય, એમ આઠ અને કાગમાં એકેન્દ્રિયના માત્ર ચાર જીવસ્થાનક બતાવેલ છે. જ્યારે ચતુર્થકમથમાં વેચાણમાં પર્યાપ્ત બેઈન્ડિયાદિ માત્ર પાંચ છવસ્થાને બતાવેલ છે. ' ' ' . '
(૬) ભગવતીજી આદિ સૂરમાં અવધિદર્શનમાં ૧ થી ૧૨, કર્મગ્રંથાદિકમાં ૪ થી ૧૨ અને આ જ ગ્રંથમાં ગાથા ૨૦ માં ૩ ર્થી ૧૨ અને ગાથા ૩૦ની ટીકામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક કહ્યા છે.
(૭) અહિ વિભાગજ્ઞાનમાં સી-પર્યાપ્ત એક અને ચતુર્થ કર્મગ્રંથમાં સંપિત. અને અપર્યાપ્ત એમ બે જીવભેદ કહ્યા છે. ' '
૮) ઉપથમ સમ્યકતવમાં શતકબૃહસ્થૂણી આદિના મતે સંસિ-પર્યાપ્ત એક અને સપ્તતિકા ચૂણકાદિના મતે સંક્ષિ-અપર્યાપ્ત-પર્યાપ્ત એમ બે જીવલેટ હોય છે..
૯) અહિં તેમજ કમથાદિકમાં ક્ષપકણિમાં આતપ અને ઉતને ક્ષય નવમા ગુણસ્થાનકે અને અપર્યાપ્ત તથા અપ્રશસ્ત વિહાગતિને ચૌદમાના શિરમ સમયે શય કહ્યો છે. જ્યારે આવશ્યક ચૂર્વીકારે નવમા ગુરુસ્થાનકે અપર્યાપ્ત તથા અપશરત વિહાયોગતિને અને ચૌદમાના દિચરમ સમયે આતપ-ઉલ્લોતને ક્ષય કહો છે.
(૧૦) કેટલાક આચાર્યું ક્ષપકશ્રેણિમાં નવમા સ્થાનકે અપ્રત્યાખ્યાનીય વગેરે આ કથાની વચે થીણહિત્રિકાદિ સેલ પ્રકૃતિએને અને કેટલાક આચાર્યો શીણ દ્વિત્રિકાદિ સેળ પ્રકૃતિની વચ્ચે આઠ કલા ક્ષય માને છે. ' (૧૧) ગ્રંથકાર વગેરે ઉપશમણિના આરંભક અપ્રમત્ત સયત જ કહે છે ત્યારે કેટલાક આચાર્યો ચાથથી સાતમા ગુણસ્થાનકવતી જી કહે છે.
(૧૨) અહિં તેમજ અન્ય કેટલાક ગ્રંથોમાં અનતાનુર્માધિને ઉપશમ કરીને પણ *ઉપશમણિ કરે છે એમ કહ્યું છે ત્યારે કેટલાક ગ્રંથમાં અનતાનગધિને ક્ષય કરીને જે ઉપશમણિ મટે છે એમ કહ્યું છે.. ' , ,
(૧૩) કર્મગ્રંથાદિકના મતે ઉપશમ અને નક્ષપક એમ બને શ્રેણિએ શેક જ ભવમાં કરી શકાય જ્યારે સિદ્ધાંત્વના મતે એક ભવમાં બેમાંથી એક જ શ્રેણી કરી શકાય છે ' અ ' - ' '
(૧) કેટલાક આચાર્યોના મતે કેવલી ભગવાને મત્યાદિ ચાર જ્ઞાન નહિ માત્ર કેવળજ્ઞાન જ હાય જ્યારે કેટલાક આચાર્યોના મતે પાંચ જ્ઞાને હોય છે.