Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪
પચસપ્રહ-હિતીયાર પ્રશ્ન–જીવ એ શું છે-જીવનું શું સ્વરૂપ છે?
ઉત્તર–એપથમિક, ઔદયિક, ક્ષાયિક, શાપથમિક, અને પરિણામિક ભાવે વહે ચુક્ત જે દ્રવ્ય તે જીવ કહેવાય છે. એટલે કે આ ભાવમાંથી બે ત્રણ ચાર કે પાંચ ભાવે જેની અંદર હોય છે, તે જીવ કે આત્મા કહેવાય છે.
શંકા-દયિકભાવ નિગદથી માંડી સઘળાં સંસારી અને હેય છે, અને પથમિક તે કેટલાકને જ હોય છે, તે પછી ગાથાની શરૂઆતમાં ઔદર્થિક ભાવને છેડી શા માટે ઔપશમિકભાવનું ગ્રહણ કર્યું છે?
ઉત્તર-જીવનું સ્વરૂપ જણાવતાં તેનું એવું સ્વરૂપ જણાવવું જોઈએ કે જે અસાધારણ હોય. કારણ કે એ પ્રમાણે અસાધારણ સ્વરૂપ જણાવે તેમજ અન્ય પદાર્થોથી છવ ભિન્ન છે એવું સમજાય, અન્યથા ન સમજાય. આ હેતુથી ઔદયિકાદિ ગ્રહણ ન કરતાં ઔપનિકાદિ ભાનું ગ્રહણ કર્યું છે.
એજ હકીકત સ્પષ્ટ કરે છે ઔદયિક અને પરિણામિક એ એ ભાવ તે અછવદ્રવ્યમાં પણ ઘટે છે, માટે તે ભાવે શરૂઆતમાં ગ્રહણ કર્યા નથી. ક્ષાવિકભાવ ઔપથમિક ભાવપૂર્વ કજ થાય છે, કારણકે કઈ પણ જીવ ઉપશમભાવ પામ્યા વિના ક્ષાવિકભાવ પ્રાપ્ત કરૌં જ નથી. કેમકે અનાદિ મિથ્યાત્વી પહેલીવાર ઉપશમ સમ્યકત્વજ પ્રાપ્ત કરે છે, માટે તેને પણ શરૂઆતમાં ન મૂકો. શાપથમિકભાવ ઔપથમિકભાવથી અત્યંત ભિન્ન નથી, તેથી શરૂઆતમાં ઔપથમિક ભાવનું ગ્રહણ કર્યું છે.
પ્રશ્ન ૨-જી કોના પ્રભુ-સવામિ છે?
ઉત્તર– પિતાના સવરૂપનાજ પિતે સ્વામિ છે. આ નિશ્ચયનયને અભિપ્રાય છે. કારણ કે કર્મોથી છુટા થયેલા આત્માઓ કઈ કેઈના સવામિનથી, પરંતુ તથાસ્વભાવે પિતાના ૨વરૂપના જ પિતે સવામિ છે. સંસારમાં જે સરામિ-સેવકભાવ જણાય છે, તે કમ્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થયેલ હોવાથી પાષિક છે, વાસ્તવિક નથી.
પ્રશ્ન –જેને કોણે બનાવ્યા છે?
ઉત્તર–ઓને કેઈએ બનાવ્યાજ નથી, પરંતુ આકાશની જેમ અકૃત્રિમ છે. હમેશાં એક નિયમ છે કે ઉત્પન્ન થયેલી વસ્તુને જરૂર નાશ થાય. જે જીવ ઉત્પન્ન થયેલ હોય તે તેને પણ નાશ થાય. પરંતુ તેને કેઈકાલે નાશ થતે નહિ હોવાથી અકૃત્રિમ છે.
' જે વસ્તુનું જે વરૂપ એટલે કે જે ગુણ અથવા ધમ બતાવવામાં આવે તે સ્વરૂપ તે જાતની દરેક વસ્તુમાં હોય અને તે સિવાયની વસ્તુમાં ન જ હોય તે અસાધારણ રવરૂપ કહેવાય, જેમ- ઉપગ એ છ નું સ્વરૂપ છે, તે સઘળા છવામાં અધિક વા ન્યૂન પ્રમાણમાં અને કોઈ ઉપયોગ અવશ્ય હોય છે અને જીવ સિવાયની વસ્તુમાં ઉપયોગ હેત જ નથી, માટે ઉપયોગ એ જીવનું અસાધારણ સ્વરૂપ કહેવાય.