Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
શાસગ્રહ
રૂપ અતર થાય છે. તેને અસરકરણું કહેવાય છે. આ અનિવૃત્તિકરણ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવવા દ્વારા સંપૂર્ણ ક્ષય કરે છે એટલે ત્યાં સુધી આત્મા મિથ્યાષ્ટિ હોય છે અને ત્યારપછીના તરતના જ સમયે આત્મા અતરકરણ રૂપ ખાલી જગ્યામાં પ્રવેશ કરે છે.
જેમ ઉપર ભૂમિ પ્રાપ્ત કરી દાવાનલ ઓલવાઈ જાય છે, તેમ અસરકરણ રૂપી ઉપર ભૂમિ પ્રાપ્ત કરી આત્માને અનાદિકાલીન મિથ્યાત્વ રૂપી દાવાનલ પણ મિથ્યાત્વના દલિકને અભાવ હોવાથી બુઝાઈ જાય છે. તેથી અંતરકરણના પ્રથમ સમયે જ જીવ મેક્ષરૂપી વૃક્ષના બીજ સમાન પૂર્વે કૈઈવાર નહિ પ્રાપ્ત કરેલ પરમાનંદ સ્વરૂપ ઉપશમ સમ્યફળને પ્રાપ્ત કરે છે.
અસરકરણના પ્રથમ સમયે જ સત્તામાં રહેલ મિથ્યાત્વનાં દલિના ઊપશમ સમ્યકત્વ રૂપ આત્મવિશુદ્ધિ દ્વારા શુદ્ધ-અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગ કરે છે. આ અંતરકરણને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી રહે ત્યારે કોઈ જીવને અનંતાનુબંધિને ઉદય થાય તેથી સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. વળી ઉપશમ વિથી પડતાં પણ કઈ જીવ સાસ્વાદને આવે છે અને આ ગુણઠાણેથી પડી ભિક્ષાવે જ જાય છે.
અંતરકરણમાં રહેલ કેઈ છવ દેશવિરત અથવા સર્વવિરતિ ભાવ પણ પામે છે અને અસરકરણના અંતે જે શુદ્ધપુંજને ઉદય થાય તે ક્ષશમ સમ્યકત્રી, અર્ધશુદ્ધ પુજને ઉદય થાય તે મિશ્રષ્ટિ તથા અશુદ્ધ પુજને ઉદય થાય તે સિચ્ચાદષ્ટિ થાય છે.
(૩) સમ્યગમિથ્યાષ્ટિ ગુણસ્થાનકા–અહિં રહેલ આત્માને જૈનધર્મ ઉપર રાગ કે દ્વેષ હેતું નથી તેથી સમ્યગૃમિથ્યાષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે.
આ ગુણસ્થાનક ચોથાથી પડતાં અને પહેલાથી ચડતાં પણ આવે છે. અહિં પૂર્વે અંતરકરણમાં કરેલ અધવિશુદ્ધ પુંજ રૂપ મિશ્ર રોહનીયનાં પુદગલેને ઉદય હેય છે.
(૪) અવિરતિ સભ્યષ્ટિ ગુણસ્થાનકા–સર્વ પરમાત્માએ કહેલ છવાદિક નવતરામાં હેવ-ઉપાદેયપણવડે કરીને સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી પાપ-વ્યાપારનો ત્યાગ રૂપ અશમાત્ર પણ વિરતિ સ્વીકારી શકે નહિ તે અવિરતિ સમ્યગ્દષ્ટિ, એવા છે જે ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. અહિંથી સાતમા ગુણસ્થાનક સુધી શાયિક, ઔપશર્મિક અને સાપશમિક એ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું સમ્યકુલ
હોય છે,
Nિ) દેશવિરતિ ગુણસ્થાનક --જ્યાં શૂલપ્રાણાતિપાત વિરમણ આદિ એક બતથી આરંભી ચાવત સવાસાનુમતિ સિવાય પાપ-વ્યાપારને ત્યાગ હોય તે દેશવિરતિ ગુણસ્થાનક
અહિં તરતમભાવે અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાને હોય છે. તેમજ ચતુર્થ ગુણસ્થાનક કરતાં અહિ ગુણને પ્રકર્ષ અને દેષને અપકર્ષ તથા છઠ્ઠા ગુણસ્થાનકની