Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીનુવાદ સહિત
ઢાભમાં સુક્ષ્મસ પરાય સુધીના, અને છ વૈશ્યામાં ચતુર્થાંશુસ્થાનક સુધીના શુષુસ્થાનકા હાય છે.
ટીકાનુ॰ ત્રણ વેદમાગણુામાં અને ક્રોધ માન અને માયા એ ત્રણ કષાયમાગ ણામાં મિથ્યાદિથી આરસી અનિવૃત્તિ બાદર સ`પરાય સુધીનાં નવ ગુણસ્થાનકો હાય છૅ.
તથા લાભમાગણામાં મિથ્યાદૃષ્ટિથી આરલી સુક્ષ્મસ પરાય સુધીનાં દશ ગુણુસ્થાનક હાય છે. અને છ લેશ્યા મા જીામાં પ્રથમ ગુણુસ્થાનકથી આરંભી અવિત્તિસમ્યગ્દષ્ટિ સુધીના ચાર ગુણસ્થાનકા હોય છે. ૨૯
अपुव्वाइसु सुक्का नत्थि अजोगम्म तिन्न सेसाणं । मोसो एगो चउरो असंजया संजया सेसा ॥ ३० ॥
अपूर्व्वादिषु शुक्ला नास्त्ययोगिनि तिस्रः शेषाणाम् । મિત્ર ગત્યારોપંયતાઃ સંચતા શેષશઃ | ૐ ||
અપૂર્ણાંકરાતિમાં શુકલેશ્યા હાય છે, અગિમાં એક પણ વેશ્યા હોતી નથી, અને શેષ ગુણસ્થાનકીમા ત્રણ લેશ્યા હોય છે. તથા મિત્રે એક, અને અસયતે ચાર ગુણ સ્થાનકી હોય છે. તથા શેષ ગુણસ્થાના સયતને હાય છે.
ટીકાનુ૦—અપૂર્ણાંકરણથી આરભી સંચાગિ ગુણસ્થાનક સુધીના સઘળા ગુણસ્થાનકમાં એક શુકલલેશ્યાજ હોય છે, અન્ય ફાઈ લેશ્યા હાતી નથી. અમ્પંગ કેવળ ગુણુસ્થાનકે કાઈ પણ વેશ્યા હોતી નથી, કારણ કે ત્યાં યોગના અસાવ છે. જ્યાં સુધી ચેગ છે, ત્યાં સુધીજ વૈશ્યા હાય છે. બાકીના દેશવિરતિ પ્રમત્ત અને અપ્રમત્ત સયતને તેજો પદ્મ અને શુલ એ ત્રણ જીલલેશ્યા હાય છે. દેશવિતાદિને આ ત્રણ શુભ વૈશ્યાએ દેશવર્શત આદિ પ્રાપ્ત કરતાં હોય છે એમ સમજવું. અન્યથા છએ વેશ્યાએ હાય છે. કહ્યું છે કે સમ્યક્ત્વ, દેશવિરતિ અને સંવિતિની પ્રાપ્તિકાળે ત્રણ શુભલેશ્યાજ હાય છે, અને પ્રાપ્ત થયા પછી
કલા હાય તા ભાવવૈદ છતા ચારિત્ર ક્રમ હાઇ શકે ? નવમા ગુણુસ્થાનક સુધી વૈદ્ય કલા તે ઉપરથી ઉપરક્ત શ”કા થ શકે છે. તેના ઉત્તરમાં સમજવાનુ કે અહિં નવ ગુણુસ્થાના ભાવે આશ્રયો કહ્યા છે. વેદ એ દેશધાતિ છે, અને સધાતિકષાયાના યેાપશમથી પ્રાપ્ત થયેલા ગુણને હણુતા નથી. પરંતુ અધાતિ પાયાના ઉય યુક્ત તેના ઉદય ચારિત્રને હણે છે. વેદના તીવ્ર માતિ અસખ્ય ભેઠે થાય છે. તેમાંના કેટલાક મદ ભૈદા ઉપરના ગુણસ્થાની પશુ પ્રતીયમાન થાય છે. અને તે અત્યન્ત મદ હોવાથી ગુજીને બાધક થતા નથી જેમ પિતાદિ ષા સધળા વાને હાય છે, પરંતુ જે તે ઉત્કટ ન હોય તા ખાધક થતા નથી, તેમ ઉપર ઉપરના ગુણુસ્થાને અત્યંત મંદતાને પ્રાપ્ત થયેલા તે વેદા બાધક થતા નથી. આ મૂળટીકા ગા. ૨૯
૧ સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી સધળી લેશ્માએ હેાય છે, એમ ઉપર કહ્યું, તેમાં સર્વવિરતિ ઞમાં ગુણુસ્થાનક ચહેણુ કરવુ, અપ્રમત્તે તે હંમેશા શુભ લેસ્યાજ હોય છે. આ રીતે છ વેસ્યા મા શુએ છે ગુણસ્થાનક સભવે છે.
11