Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
સંભવે છે, અને સંકિ પર્યાપ્તાને કેવાળસમુદઘાવસ્થામાં ત્રીજે થે અને પાંચમે સમયે અણુહારિપણું હોય છે. તથા સંશિમાગણા અને સાયિક ક્ષાપથમિક અને ઔપથમિક એ રણ સમ્યકત્વમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત સંપિચેન્દ્રિયરૂપ બે જીવલેદો હોય છે.
પ્રશ્ન–સાયિક અને સાપશમિક સમ્યકત્વ લઈ ભવાંતરમાં જ હોવાથી એ બે સમ્યક્રવમાં તે સશિ અપર્યાપ્ત એ છવભેદ ઘટે છે. પરંતુ પથમિક સમ્યકત્વમાં સંશિ અપર્યાપ્ત જીવભેદ શી રીતે ઘટે! કારણ કે અપર્યાપતાવસ્થામાં તદ્યોગ્ય અષ્યિવસાયને અભાવ રહેવાથી કેઈપણ નવું સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે અપચૌપ્તાવસ્થામાં નવું ભલે ઉત્પન્ન ન થાય, પરંતુ સાયિક ક્ષાચાપશકિની જેમ પરભવનું લાવેલું અપર્યાપ્તાવસ્થામાં હોય, તેને કેશુ નિષેધ કરી શકે છે? કથન પણ અાગ્યા છે, કારણ કે જે મિથ્યાષ્ટિ મિથ્યાત્વગુણઠાણે ત્રણ કરણ કરી પથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે જયાં સુધી હોય ત્યાં સુધી કેઈ જી કાળ કરતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે
ઔપથમિકસઋષ્ટિ અનતાનુબંધિને બંધ, તેને ઉદય આયુને બંધ અને મરણ એ ચારમાંથી એક વાનું પણ કરતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે- ઉપશમણિનું ઉપશમ સમ્યકત્વ અપર્યાપ્તાવસ્થામાં હોય છે, તે પણ અગ્ય છે. કારણ કે ઉપશમણિ પર ચડેલે જે આતમા ત્યાં મરણ પામી અનુત્તવિમાનમાં ઉત્પન્ન થાય છે, તેને દેવાયુના પહેલેજ સમયે સમ્યકત્વાહનીયનાં પુદ્ગલેને ઉદય થવાથી ક્ષાપશમિક સભ્ય તવ હોય છે, ઔપશમિક સભ્યફલ હેતું નથી. શતકની ખૂહરચૂર્ણિમાં કહ્યું છે કે જે ઉપશમ સમ્યદષ્ટિ ઉપશમણિમાં મરણ પામે છે, તે દેવાયુના પહેલાજ સમયે સમ્યફવાહનીયના દલિકને ઉદયવલકામાં નાખીને વેરે છે, તેથી ઉપશમ સમ્યગૃષ્ટિ અપર્યાપ્ત હેતે નથી, આ પ્રમાણે ઉપશસગ્યવિમાગણામાં સંક્ષિપર્યાપ્ત એકજ જીવલેદ ઘટે, પરંતુ અપર્યાપ્ત ઘટી શકે નહિ.
ઉત્તર ઉપરોક્ત કઈ છેષ ઘટતા નથી. કારણ કે સપ્તતિકાની ચૂર્ણિમાં ગુણસ્થાનકમાં જ્યાં નામકર્મના બંધ અને ઉદયસ્થાનકનો વિચાર કર્યો છે, ત્યાં ચેથાણુણસ્થાનકના ઉદયસ્થાના વિચાર પ્રસંગે પચીસ અને સત્તાવીસ પ્રકૃતિને ઉદય દેવ અને નારકી આશ્રય કહ્યો છે. તેમાં નારકીઓ સાયિક અને વેદકસમ્યફવી કહ્યા છે, અને જે ત્રણ પ્રકારના સમ્યકત્વી કહ્યા છે. તે ગ્રંથના પાકને અર્થ આ પ્રમાણે–“પચીસ અને સત્તાવીશને ઉદય દેવતા અને નારકી આશ્રયિ હોય છે. તેમાં નારકી શાયિક અને વેદક સમ્યકૂવી દેય છે, અને દેવે ત્રણે સમ્યફલી હોય છે. તેમાં પચીસને ઉદય શરીરપર્યાપ્તિ કરેતો હોય છે, અને સત્તાવીસ ઉદય શરીરપથતિએ પયપ્તા અને શેષ પથતિએ અપર્યાપ્તાને હોય છે. આ પ્રમાણે આ બંને ઉદયસ્થાનકે અપર્યાપ્તાવસ્થામાં હોવાથી આ ગ્રંથમાં અપર્યાપ્તાવસ્થામાં પણ પથમિક સભ્ય ગ્રહણ કર્યું છે. આ રીતે શતકચૂર્ણિમાં ઉપશમ સમ્યફ સંક્ષિપર્યાપ્ત એકજ જીવલે કહ્યો, અને સપ્તતિકાની ચૂણિમાં ઉપશમણિનું ઉપશમસમ્યકત્વ લઈ અનુત્તર વિમાનમાં જાય એ અપેક્ષાએ સંઝિપર્યાપ્ત અપર્યાપ્ત બે જીવ