________________
૨૫
-પ્રકરણ ૧લું અરિહંત
૧૮. ૧૭ મા અને ૧૮ મા તીર્થકરોના નિર્વાણનું અંતર પા પાપમમાં એક હજાર કોડ વર્ષ ઓછું હતું. હસ્તિનાપુરના સુદર્શન રાજાની દેવીરાણીથી ૧૪મા તીર્થંકર શ્રી અરહનાથજીનો જન્મ થયો. એમના શરીરનો વર્ણ સુવર્ણ જે પળે, નન્દાવર્ત સ્વસ્તિકનું લક્ષણ, દહપ્રમાણ ૩૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ હજાર વર્ષનું હતું, જેમાંથી ૬૩ હજાર વર્ષ ગૃહવાસમાં રહી, ૨૧ હજાર વર્ષ સંયમ પાળી, એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા.
૧૯. ૧૮મા અને ૧૯મા તીર્થકરોના નિર્વાણનું અંતર એક હજાર કરોડ વર્ષ છે. મિથિલા નગરીના કુંભ રાજાની પ્રભાવતી રાણથી ૧૯મા તીર્થંકર શ્રી મહિલનાથજીને જન્મ થયો. એમના શરીરને વણ પન્ના જે લીલે, કુંભ (ઘડા)નું લક્ષણ, દેહપ્રમાણ ૨૫ ધનુષ્યનું અને આયુષ્ય ૫૫ હજાર વર્ષનું હતું, જેમાં ૧૦૦ વર્ષ ગૃહવાસમાં રહી ૫૪૯૦૦ વર્ષ સંયમ પાળી પ૦૦ સાધુઓ અને ૫૦૦ સાધ્વીઓ સાથે મોક્ષે ગયા.
૨૦. ૧૯ભા અને ૨૦ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૫૪ લાખ વર્ષ છે. રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની પદ્દમાવતી રાણીથી ૨૦માં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીજીનો જન્મ થયો. એમના શરીરને વણ લીલમ જે શ્યામ, કાચબાનું લક્ષણ, દેહમાન ૨૦ ધનુષ્યનું અને આયુષ્ય ૩૦ હજાર વર્ષનું હતું. જેમાં ૨૨ હજાર વર્ષ ગૃહવાસમાં રહી હજાર વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા.
ર૧. ૨૦ મા અને ૨૧ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૬ લાખ વર્ષ છે. મથુરા નગરીના વિજય રાજાની વિપ્રાદેવી રાણીથી ૨૧ મા તીર્થકર શ્રી નેમિનાથજીને જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળા, નીલેલ્પલ કમળનું લક્ષણ, દેહમાન ૧૫ ઘનુષ્યનું