________________
પાંત્રીશમું ]
આચાર્ય હતા.
(-રાજચ્છ પટ્ટાવલી) તેમણે શાકભરી જઈ ‘શાંતિસ્તવ’ રચીને મરકી શાંત કરી હતી. (વધુ પરિચય માટે જૂઓ, પ્રક૦ ૧૯, પૃ૦ ૩૫૯ થી ૩૯૧) ૨૦. આ॰ માનતુ ગરિ—પટ્ટાવલીકા તેમને ૧૯મા આ૦ માનદેવસૂરિના પટ્ટધર બતાવે છે, (પ્રક૦ ૨૦, પૃ૦ ૩૬૨) પણ અમે ખાણુ, મયૂર તેમજ રાજા વૃદ્ધ ભેાજના કાળની અપેક્ષાએ ૨૭મા આચાર્યની પર પરામાં ૨૯મા આ જયાન દસૂરિના સમયમાં મૂકયા છે. (પ્રક૦ ૨૯, પૃ૦ ૪૬૦થી૪૬૩) તેમની પરંપરામાં સ૦૧૨૯૨માં ૨૬મા આ૦ પદ્મદેવસૂરિ થયા હતા. આ માનતુંગસૂરિને આ॰ જયાનંદસૂરિના સમયમાં સૂકવાથી આ મેળ મળી રહે છે. ૨૧. આ॰ બુદ્ધિસાગરસૂરિ
૨૨. આ॰ પ્રદ્યુમ્નસૂરિ—તેમના શ્રમણી-સમુદ્વાયમાં સાધ્વી પ્રભાવતીશ્રી મહત્તરા, સા॰ જગશ્રી મહત્તરા, સા ઉદયશ્રી મહત્તરા, સા॰ ચારિત્રશ્રી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી, સા॰ પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી, તેનું નામ સા॰ નિલમતિશ્રી આપ્યું હતું.
મા ઉદ્યોતનરિ
Jain Education International
૨૩. આ દેવચદ્રસૂરિ તેમણે પેાતાના એ શિષ્યાને આચાય પદ્મ આપીને પેાતાની પાટે સ્થાપ્યા હતા. ૧. આ૦ માનદેવસૂરિ અને ૨. આ૦ પૂર્ણચંદ્રસૂરિ.
૨૪. આ૦ માનદેવસૂરિ તેએ આ દેવચંદ્રના મુખ્ય પદ્મપર હતા. તેઓ સિદ્ધાંતના પારગામી અને વિદ્વાનામાં માન્ય હતા, એટલું જ નહીં, પણ તેએ શુદ્ધ બ્રહ્મચારી, મેટા ઇંદ્રિયવિજેતા અને સત્તાષી હતા. તેમના ગુરુભાઈ આ॰ પૂર્ણ ચદ્રસૂરિ સમ વાદી અને અમેઘ દેશના આપવાની શક્તિવાળા હતા.
૨૫. આ॰ માનતુંગસૂરિ તેઓ અત્યંત્ત વૈરાગી હતા.
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org