________________
જૈન પરંપણને ઈતિહાસ-ભાગ ૨
[ પ્રકરણ
તેમણે સં૦ ૧૧૪૬ ના ફાગણ વદિ ને ગુરુવારે અશ્વિની નક્ષત્રમાં ખંભાતમાં “મૂલશુદ્ધિ”ની ટીકા, સં૦ ૧૧૪૬ માં “ઠાણગપગરણ”ની ટીકા, સં. ૧૧૬૦ માં “સંતિનાચરિયું” (મૅ૦: ૧૨૧૦૦), અપભ્રંશ ભાષામાં “સુલ કૂખાણ” (કડવક : ૭) અને “કાલગજજકહા” (j૦ ૩૬૦) રચેલાં છે. આ શાલિભદ્રસૂરિએ પાટણમાં તેમની મૂલશુદ્ધિ-ટીકા’નું સંશોધન કર્યું હતું.
૭. આ પ્રદ્યુમ્નસૂરિ, આ હેમચંદ્રસૂરિ–કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહને ઉપદેશ આપી જૈનધર્મને પ્રેમી બનાવ્યું તેમજ કુમારપાલ રાજાને પ્રતિબંધ કરી પરમહંત બનાવ્યું. તેમણે વિવિધ વિષય ઉપર આકર ગ્રંથ રચ્યા. તેઓ સં. ૧૨૨૯માં પાટણમાં સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય આ રામચંદ્રસૂરિ વગેરેએ પણ ઉત્તમ કેટિના ગ્રંથની રચના કરી તેમ જ સે પ્રબંધ રચ્યા છે.
(જૂઓ, પ્રક. ૪૧, પૃ૦.... ) * ૮, આ ચંદ્રસેનસૂરિ–તેઓ આ પ્રદ્યુમ્નસૂરિની પાટે આવ્યા. તેમણે સં૦ ૧૨૦૭માં વ્યાકરણ વિષયક “ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ” (૦ ૩૨) તેમજ તેના ઉપર પણ વૃત્તિની રચના કરી છે.
આ શાંતિસૂરિ–તેઓ પૂર્ણતલગચ્છીય આઠ વર્ધમાનસૂરિની પાટ ઉપર આવ્યા. તેમણે “વૃન્દાવનકાવ્ય, ઘટકર્પરકાવ્ય, શિવભદ્રકાવ્ય અને ચંદ્રદૂતકાવ્ય” એમ ચાર યમક-
કાની વૃત્તિ, સં. ૧૧૭૫થી સં૧૧૮૦માં ન્યાયાવતારવાર્તિક, ન્યાયાવતારટીકા, સં૦ ૧૧૮૦ માં “વિચારકલિકા” તથા “તિલકમંજરી” વગેરેનાં ટીકાટિપ્પણે રચ્યાં છે. (જૂએ, “પટ્ટાવલી” ભાવ ૨, પૃ. ૨૨૬) મામૈદેવગચ્છ૧૯. આ૦ માનદેવસૂરિ તેઓ ચંદ્રકુલના વનવાસીગછના
૧. શ્રી માનદેવવશ—એસવાલજ્ઞાતિમાં પણ શેઠ વીરદેવના પુત્ર માનદેવથી માનદેવવંશ નીકળ્યો હતો, જેના વંશજોએ ખરતરગચ્છના આચાર્યોના ઉપદેશથી ઘણુ ધર્મકાર્યો કર્યા હતાં.
(- જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકાઃ ૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org