________________
૩.
જે 8
ન
જ શ્રી રમણાધિને મહા મીના
श्री देवेन्द्राचार्य विरचितश्री चंद्रप्रनस्वामीन चरित्र..
મંગળાચરણ દર્શનમાત્રથી હર્ષ પામતા જનેનાં લેકચનરૂપ ચંદ્રકાંતને સતત આંતર જળ–અમદયુક્ત બનાવનાર
એવા શ્રી ચંદ્રપ્રભસ્વામીઇશ-શિવમિત્રચંદ્રની - જેમ જયવંત છે. એ પ્રભુ અષ્ટમ છતાં અનેક 'તું શ્રેય કરનાર છે અને ચંદ્રમા તે અષ્ટમ સ્થાને રહેતાં, મિત્રને વિનકર્તા થાય છે.
સમસ્ત ભરતક્ષેત્રમાં ધિબીજ વાવવા માટે પૂર્વે જેણે ધુરાને ધારણ કરી, એવા શ્રી આદિનાથના ખભે લટકતી કેશાવલિ, કિણકાલિમા–ઘર્ષણશ્યામતાની માફક શેભતી હતી. .
અન્ય લેકે તે જે નાગની નજીક જતાં પણ ભય પામે, તે શિરપર આરૂઢ થયેલ જોઈ જાણે ભય પામ્યા હોય તેમ કર્મો જેનાથી દૂર ભાગ્યા, વળી ત્રણે ભુવનના વ્યાધિસમૂહને ટાળવામાં