________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મોક્ષગમન.
૩૭૩
ગુણેને યાદ કરતાં ગર્ભથી એક્ષપર્યંતના જિનગુણને પ્રદથી વર્ણવવા લા –“હે નાથ!તમે ગર્ભમાં અવતરતાં ભળે ગર્ભમાં અવતરશે નહિ, તમે જન્મતાં હવે દુષ્કર્મો કયાં પણ જન્મ નહિ પામે. તમારે જન્મત્સવ થતાં હવે કષાને ઉત્સવ નહિ થાય, તમે વૃદ્ધિ પામતાં, સંસારની વૃદ્ધિ નષ્ટ થઈ, તમે તમારું કમાર વિકાસ-વિલાસ પામતાં, કુમાર-કાત્તિકસ્વામીના રૂપ અને ગુણ શું માત્ર ? તમે રાજ્યને ધારણ કરતાં અન્ય કે રાજ્ય-કર્તા ન હતે. તમે વિશેષથી દાન દેતાં, સંસારમાં દાન બીજે કયાં પ્રશંસા ન પામ્યું. તમે લક્ષ્મીને તજ, પણ લક્ષ્મીએ તમને તજ્યા નથી. હે દેવ ! તમે પિતાના શિરે કેશને લગ્ન કર્યો, જેથી કર્મોને બહુ પીડા થઈ, તમે વિરત–સંયમી થતાં, પાપે અમે બધાને તજી દીધા. તમારી છઘાવસ્થાએ બધાં નરને બાંધી દીધાં. તમારા સર્વ કર્મબંધ તૂટતાં લેકે ઉત્તમ ગતિને પામે છે. તત્વદશી તમને કેવળજ્ઞાન પ્રગટતાં અન્ય લકે સુખી થયા. તમે સંસારથી મુક્ત થતાં સિદ્ધિને વાંછિત સિદ્ધિ થઈ, અને તમે અનંત સુખને ભેગવતાં સંસારના અંગેને પુષ્ટિ મળી ! એ પ્રમાણે અભુત ગુણવડે ગરિષ્ઠ અષ્ટમ જિનેશ્વરને ઇંદ્રની જેમ જે પ્રાણીઓ નમતા નથી, તે સુકૃતને પામતા નથી. હવે ઇંદ્રના આદેશથી તરતજ દેવતાઓ નંદનવનમાંથી બાવનાચંદનના કાણ લાવ્યા. પછી ઇંદ્ર આજ્ઞા કરતાં તેમણે પૂર્વ દિશાએ સ્વામીને માટે બાવનાચંદને ગેળાકાર ચિતા રચી, અને અન્ય સાધુઓ માટે તેમણે પશ્ચિમ દિશામાં ચારસ. ચિતારચી. એટલે ઇં ક્ષીરસાગરના જળે સ્વામીના અંગને બ્લેવરાવી, ચંદનરસે લિપ્ત કરી અને વસ્ત્રોએ વાસિત કર્યું, તેમજ બીજા
એ તે પ્રમાણે મુનિઓના શરીરને સ્નાનાદિ ક્ય, ત્યારે ઇંદ્ર ભગવંતનું શરીર રત્નશિબિકામાં પધરાવ્યું અને દેએ અન્ય મુનિઓનાં શરીર ખીજી શિબિકામાં પધરાવ્યાં. છેલ્લે પિતે શેક