________________
૪૦
શ્રી ચંદ્રપ્રભસ્વામિ–ચરિત્ર.
રને ખાલાવીને આજ્ઞા કરી કે—‹ કિલ્લાની બહાર દક્ષિણ ભાગમાં વાગ્ભટ્ટ નામે પશુપાલ રહે છે, તે ત્યાં જઇને તું તેને પૂછ કે– તારા પુત્ર છે કે પૂર્વે હતા ? ’ એમ રાજાના કહેતાં ચરે જઈને તેને તે પ્રમાણે પૂછ્યું. ત્યારે તેણે જણાવ્યું કે— મારે કાંઇ થયેલ નથી, પણ રસ્તામાં પડેલ, તેને લાવીને પાબ્વેા. તે પણ કાંઇક માટે થતાં કયાંક ચાલ્યા ગયા.’ એમ તેનું વચન તેણે રાજાને નિવેદન કરતાં, રાજા પણ ચરના વચનથી તે વખતે સદેહરહિત.થયા; છતાં રાજાએ ઉદ્ઘાષણા કરાવી કે— અહીં રાજાની માતાની હકીકત જે કહેશે, તેને રાજા મનાવાંછિત આપશે.’ એમ કરતાં પણ કાઈ કહેવાન આવ્યા, તેવામાં કાઇ રાગી સ્ત્રી આવીને રાજાને જણાવવા લાગી કે——‘ હે રાજન્ ! હું તારી માતા બતાવીશ, પણ આ મારા અંગના રાગ જો અત્યારે કાઈ રીતે દૂર થાય ? ’ ત્યારે રાજા હર્ષ લાવી એલ્ચા માતાને નજરે જોતાં એ તારે રાગ જો દૂર ન કરૂં, ત્યાં સુધી મારે પાણી પણ ન પીવુ’એમ રાજાએ મેાલતાં, તે તરત જઈને ગંગાને લાવીને ખેલી કે—હેરાજન ! આ તારી માતા છે.’ ત્યાં રાજાને જોતાં પરમ પ્રમાદ પામતી ગગાના લેાચનમાંથી હર્ષાશ્રુની જેમ સ્તન માંથી દુધ અ. દાઃસ્થ્ય-દુર્ભાગ્યે દગ્ધ થયેલી લેાક મળતાં સ્વજનના તાપ ટાળે છે. શીતલ સલિલ સાથે મળેલ વાયુ અંગદાહને અવશ્ય દૂર કરે છે. પછી ખાત્રી થતાં રાજાએ તેને નમસ્કાર કરીને પૂછ્યું કે— હે માતા ! મારા પિતા ક્યાં છે ? ” તે એલી—‘ મરણ પામ્યા. ’ ફ્રી રાજાએ પૂછ્યુ’–‘ અન્ય કોઇ સંબંધી છે ? ’ તેણે કહ્યું. બીજી કાઇ નથી, પણ હે રાજન્ ! તારૂ રાજ્ય જોવાને માટે મને મારાં ભાગ્યાએ ધરી રાખી. તને ભવિષ્યમાં રાજ્ય ચલાવનાર સમજી, તારા જડ ધાર્મિક પિતાએ મારા હાથે તને તજાવ્યા, પણ તુ તા સ્વપુણ્યાથી વૃદ્ધિ પામતા જ રહ્યો. ’
?
,