________________
૨૦૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
પિતાની દષ્ટિ ફેરવી, એટલે દક્ષ અને વક્ર દષ્ટિએ બરાબર તપાસ કરી, હાથે પકડીને રાજા જાણે રત્નમાળાને મેં હોય તેમ ત્યાં રાજાને નજરે જોતાં રત્નમાળ પિતાના પ્રારંભને સાર્થક માનવા લાગી અને પિતાની બુદ્ધિને વખાણવા લાગી. પછી સંગીત અને નાટક વિસઈ, પિતે રત્નમાળા ઉત્સુક બની સખીના હાથમાં પિતાના કર-કમળને રાખી ચાલતી થઈ, તેની પાછળ બહુ દૂર ન રહેતાં, અનુરાગથી મેહિત બની, તેના અંગરાગના પરિમળથી માર્ગ જાણ વામાં આવતાં રાજાએ ચાલતાં રત્નશ્રેણિથી શેભિત એવા તેણુના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. ત્યાં વેશ્યાની જેમ તેણીએ કરેલ આગતાસ્વાગિતાથી રાજા બહુજ પ્રસન થયે. એમ રાતભર ત્યાં રહી, પરેઢીએ
એકદમ પિતાના પ્રાસાદમાં આવી, રાજા પ્રથમની જેમ પલંગપર સુઈ રહ્યો. એ પ્રમાણે પ્રતિદિન આવી, સંગીત સાંભળી, નૃત્ય જેઈ, રાજા એકલે અનુરાગથી રત્નમાળાના મકાને સુઈ રહેતે, એટલે રાત્રે ત્યાં રહેતાં રાજા જે કાંઈ બોલે, તે નિશાની સહિત રત્નમાળા રે જ બધું લખી લેતી. વળી તેણે દાસીઓને એ સંકેત આપે કે મને તે જિન ચેત્યમાં મૂકી તમારે પાછા ઘરે આવવું.” એમ કહી રત્નમાળા દેવાલયમાં ગઈ. ત્યાં પાલખી ઉપાડનારા પુરૂષને દેવગૃહની બહાર બેસારી, પિતે સંગીત કરતાં રાજાને રીઝવવા લાગી. રત્નમાળા કળાઓમાં નિષ્ણાત છે અને જિન સમક્ષ રાજાને રીઝવવે છે, પરંતુ તે રીઝવવાનું કારણ સંતતિ છે. હવે રાજા પણ બરાબર અંગરાગ કરી, દિવ્ય વસ્ત્ર પહેરી, ત્યાં આવી, થાંભલાને આંતરે છુપાઈને રોજ સંગીત સાંભળતે, અને સંગીત સમાપ્ત થતાં, અન્ય ગાનાર સ્ત્રીઓ ચાલી જતાં, પ્રથમના આદેશ પ્રમાણે સખીઓ પણ ચાલી ગઈ એટલે રત્નમાળાએ જિનાલયમાં જઈ, જિનને વંદી અને જાણે ભાવપૂર્વક સ્તવના કરી, પછી બહાર નીકળતાં અને રાજા તેની પાછળ પાછળ આવતાં, રત્ન