________________
૨૩૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
હર્ષ પામતે ઈંદ્ર તેમાં બેઠે. એટલે બંદીજનેના જ્યારવપૂર્વક દેવડે ગવાતે અને પોતપોતાના વિમાનમાં બેઠેલા દેવડે પરવરેલ ઈંદ્ર અનુક્રમે નંદીશ્વર નામના દ્વીપમાં આવતાં, શુદ્ધમતિ જેમ ગ્રંથને સંકેચે, તેમ તેણે વિમાનને સંકેચી લીધું. પછી દેવેંદ્ર સ્વામીના જન્મગૃહે આવ્યો અને મેરૂને રવિની જેમ વિમાનસ્થ તેણે જન્મગૃહને પ્રદક્ષિણા કરી, તથા વિમાનથકી ઉતરતાં સ્વામી અને દેવીને જોઈ પ્રથમ ભેટ ધરી, તેણે પ્રણામ કર્યા અને પછી ભગવંત અને દેવીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેણે ફરી નમન કર્યા. કારણ કે ભકિતમાં પુનરૂકિતને દેષ નથી. ત્યાં ઈંદ્ર લક્ષ્મણામાતાની સ્તવના કરી કે –“હે દેવી! તમે ધન્ય, કૃતપુણ્ય તથા કૃતાર્થ છે કે જેના કુક્ષિ–સાગરમાં જિનરૂપ કૌસ્તુભ ઉત્પન્ન થયા, જે હરિ-ઇંદ્રિોને હૃદયે થકી કદિ ઉતરતા નથી. દિવાકરને પૂર્વદિશાએની જેમ જિનને જન્મ આપતાં તમે દિશાઓની જેમ સ્ત્રીઓમાં આત્માને પ્રથમ કર્યો છે. વળી તમે ધર્મ- ઉદ્ધારમાં વૃષભ સમાન, તથા મોક્ષમાર્ગમાં દીવા સમાન એવા આઠમા તીર્થેશને પુત્રપણે જન્મ આપ્યો.” એમ સ્તવી, દેવીને અવસ્થાપિની નિદ્રા આપી તથા તેની પાસે દિવ્ય શકિતથી બનાવેલ સુરૂપ બાળક મૂકી, ઇંદ્ર પાંચ રૂપ બનાવી, “હે ભગવાન! આજ્ઞા આપો” એમ કહેતાં ઈદ્ર એક રૂપે ભગવંતને ધારણ કર્યા, બીજા રૂપે ઉજવળ છત્ર ધર્યું, બે રૂપે બંને બાજુ ચામર ધર્યા અને એક રૂપે વજી ધરી ઉછળતાં, સુરેંદ્ર ગાયન કરતાં, દેસહિત આકાશમાં ઉડે, ક્ષણવારમાં મેરૂપર્વત પર પાંડુક મહાવનમાં દક્ષિણ વિભાગે પાંડુશિલાપર આવેલ સિંહાસનપર સૌધર્મપતિ ઇંદ્ર પૂર્વાભિમુખ થઈ, પ્રભુને પિતાના ઉલ્લંગમાં લઈને બેઠે. એવામાં બીજા ત્રેસઠ ઈંદ્રો ત્યાં આવી પહોંચ્યા, કે જેમાં નવ વૈમાનિક, વીશ ભવનાધિપતિ, બે ચંદ્ર-સૂર્ય અને બત્રીશ વ્યંતરેંદ્રો-એમ બધા ચેસઠ ઇંદ્રો ત્યાં એકઠા થયા એટલે અમ્મુ