________________
૩૫૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. તમે કેમ ઉપેક્ષા કરે છે? આ સુવર્ણપુરૂષ એ ચગીને જ આપી ઘો, કે જેથી એ મેગી મને મૂકીને ગમે ત્યાં ચાલ્યા જાય. હે તાત ! તમે લેભી ન બને; કારણ કે પિતા એ ન હોય, આ સુવર્ણપુરુષ એને આપે અને તમે પ્રતિજ્ઞાભ્રષ્ટ ન થાઓ.” ત્યાં રાજાને વિચાર થયે કે–સુવર્ણ પુરૂષ દુર્લભ છે, પુત્રે તે ઘણા છે.” એવા લેભે રાજ મિન રહી, તેણે પુત્રનું વચન સાંભળ્યું–માન્યું નહિ. એમ મેગીને ઉપાય નિષ્ફળ જતાં, તેણે કૃત્રિમ કુમારને પિતાની સાથે ચલાવતાં તે વનપર્વત પ્રત્યે ગયે. રાજાના ભયથી તે કુમારની પાછળ કેઈ ગયું નહિ, પણ કુલીનપણને લીધે તેની કાંતા મદનમંજરી પાછળ ગઈ અને માર્ગે પરિશ્રમથી ખેદ પામતાં પણ પાછળ પાછળ ચાલતાં તેણે પિતાના પતિને પૂછ્યું કે–“હજી કેટલું ચાલવાનું છે?” પણ કૃત્રિમ કુમારે તેણુને જવાબ ન આપે. પછી પર્વતની તળેટીમાં જતાં યેગીએ કુમારને સંહરી લેતાં, અને મદનમંજરીએ ત્યાં કુમારને ન જોતાં એક તે ગીને જોઈને તે વારંવાર રેવા લાગી, ત્યારે લુબ્ધ બનેલ યોગી તેને કહેવા લાગ્યું કે “કુમારે તને મને સેંપી છે અને તે તે ક્યાંક ચાલ્યા ગયે, માટે તું હવે મને પતિ માની લે.”એમ સાંભળી, મદનમંજરીએ યોગીની કટકળા જાણી “હા! હું હણાઈ, હવે કેને શરણે જાઉં?” એમ ખેદ કરતાં તે ચિંતવવા લાગી કે–આ સ્થાનથકી યેગી અન્યત્ર જશે કે નહિ?” ત્યાં યેગી તેણીને મૂકી પર્વતપર ફળાહાર લેવા ગયે. એવામાં ત્યાં ભમતાં, પર્વત પર કાત્સગે રહેલા અને સાક્ષાત જાણે ધર્મની મૂત્તિ હોય તેવા એક સાધુને તેણે જોયા. એટલે તે વિચારવા લાગી કે –“સારું થયું કે સાધુને સમાગમ થયે. એમના પ્રભાવથી મારા શીલનું બરાબર રક્ષણ થશે. એમ ધારી મદનમંજરી મુનિ પાસે જઈ, ભાવથી