________________
શીલવત ઉપર મદનમંજરીની કથા.
૩પ૭
કન્યાઓ સહિત મંગવડે આકર્ષાઈને રાજાના દેખતાં તરત મંડળમાં અવાજ કરતે પડ્યો. તેવામાં ઉચેથી પ્રલાપ કરીને તે કન્યાઓ કહેવા લાગી કે-લાંબે કાળે જોવામાં આવ્યા છે, હવે કયાં જાય છે ? તને અમે કદિ મૂકનાર નથી, કારણ કે તારા વિના અમારે ભેજન નથી.” એમ તેમનાં વચન સાંભળતાં, પિતાને કષ્ટ થવાની બીકથી અને તેમની તેવી મૂર્તિ જોઈ રાજાએ તે બાળાએને વ્યંતરી માની લીધી. એટલે ભયથી અન્યત્ર ભાગતાં રાજા વ્યાકુળ થતે કહેવા લાગ્યું કે–અરે ! એ વ્યંતરીઓ લાગે છે, માટે સત્વર ભાગે.” આ વખતે તે બાળાઓને પિતા કેઈની સાથે બહાર આવેલ, તેણે એ વાતો સાંભળતાં ચિંતવ્યું કે–“તે એજ સુવર્ણપુરૂષ અને તેની સાથે મારી પુત્રીઓને માંત્રિકે આકર્ષે છે” એમ ધારી તે દરિદ્ર રાજાને કહ્યું કે—હે રાજન ! તમે જે એ બાળાઓને સત્તા આપો અને મને એક ગામ આપે અને ત્યાં મને પ્રમાણ–મુખ્ય કરે, તે એમને હું પાછી વાળું.” એમ તેના કહેતાં રાજાએ સત્તાપૂર્વક તરત એક ગામ આપ્યું. પછી તે તે દરિદ્ર પિતાની પુત્રીઓને લઈ રાજાએ આપેલ ગામમાં જઈ, તે ગામનું આધિપત્ય ભેગવવા લાગે.
એવામાં રાજા તે સુવર્ણપુરૂષને સ્થિર જોઈ, સુતસ્નેહ તજીને તે તેને લોભી બને, એટલે પેલા ચગીને રૂબરૂ ન બોલાવતાં પ્રતીહાર એકલી કહેવરાવ્યું કે-“તે સુવર્ણપુરૂષ કયાં હાથ ન લાગે.” આથી રાજાને સુવર્ણ પુરૂષને લેભી જાણી, પોતાની શક્તિથી કુમારને બનાવી, એગીએ રાજાને કહેવરાવ્યું કે –“હે તાત ! એવું ક્યાં હોય કે પિતા સુવર્ણના બે પુત્રને તજે. મને જોગણુએ માંસ હેમવાની ઈચ્છાથી અપહેર્યો, તેની પાસેથી એ ચોગી મને છોડાવીને અહીં લાવ્યા. બાળપણથી હું તમને પ્રાણપ્રિય છું, તો હે તાત ! વિલક્ષ બનેલ મને ફરી ચગીના લઈ જતાં