________________
૩૬૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
દિશાપરિમાણ વ્રત વિવેચનઃ—
તેમજ દશે દિશાની મર્યાદા કરતાં તેનું ઉદ્ઘઘન ન કરવું, એ દિગ્વિતિ નામે પ્રથમ ગુણવ્રત છે. તપ્ત લેાઢાના ગેાળા સમાન ગૃહસ્થાને એ વ્રત શ્રેષ્ઠ છે કે જેનાથી ત્રસ સ્થાવર જીવાની હિ ંસાના ત્યાગ થાય છે. મધી દિશાઓમાં જવાની જે સુજ્ઞ મર્યાદા કરે તેને સ્વર્ગાદિકમાં નિરવધિ સંપદાઓ પ્રાપ્ત થાય. તેા એ સદ્ભુત ગૃહસ્થાને માટે યાવજ્જીવ અથવા ચાતુર્માસાદિકના નિયમથી અલ્પકાલીન પણ હાય. ભાગાભાગ ત્રત વિવેચનઃ—
ભાગેાપભાગમાં જે નિયમ કરવા, તે ભાગે પભેગ નામે બીજું ગુણવ્રત. જે અન્ન, પુષ્પમાળા પ્રમુખ એક વાર ભેગવાય તે ભેગ અને સ્ત્રી પ્રમુખ વારંવાર ભેગવાય તે ઉપભાગ ગણાય. મિદરા, માંસ, માખણ, મધ એ ચાર મહાવિગય, કાળા ઉંમરા, ધેાળા ઉંબરા, વડ, પીંપળ અને પીંપળી, અન ંતકાય, અજાણ્યા ફળ, રાત્રિભેાજન, કાચા ગારસ-કાચાં દુધ, દહીંમાં દ્વિદળ-કઢાળ ભેળવવું, નીલફુલસહિત અથવા ફુગેલ અન્ન, ત્રણ દિવસ ઉપરાંતનુ દહીં તથા કાહાઇ ગયેલ અન્ન-એ બધાનું વન કરવું.
અન દડવ્રતનું વિવેચનઃ—
આન્ત ધ્યાન, દ્રધ્યાન, પાપવ્યાપાર, હિંસાના ઉપકરણ આપવાં, પ્રમાદ—આચરણ, પેાતાના નિમિત્તથી ભિન્ન તે અન ગણાય. તેના ત્યાગ કરવા તે ત્રીજી' ગુણવ્રત.
સામાયિક વ્રત વિવેચનઃ—
આ રાદ્રધ્યાનના ત્યાગથી અને સ સાવદ્ય કર્મોને તજી એક મુત્ત સમતામાં રહેવું તે સામાયિક કહેવાય. એ સામાયિક