________________
ચાર શિક્ષાવ્રતનું વિવેચન.
વ્રતથી ગૃહસ્થ પણ યતિ ગણાય, માટે મનશુદ્ધિથી સામાયિક નિત્ય આચરવું, કે જેથી આત્મા સમતામાં રહી, પંચે ંદ્રિય-શત્રુને જીતતાં, મનને સ્થિર કરી, અનુક્રમે આત્મા આત્મ-દર્શન પામે. એક મુત્ત કરેલ સામાયિકવડે શ્રાવક અનેક કર્મા તાડી મેાક્ષ પણ પામે, તે સ્વનું શું કહેવું ? દેશાવકાશિક વ્રત વિવેચનઃ—
5%
દિગ્દતમાં તેના સક્ષેપ કરતાં દિવસે કે રાત્રે જે નિયમ કરવા, તે દેશાવકાશિક વ્રત, દિવ્રત લીધા છતાં ફરી તેના સદા સંક્ષેપ કરવાથી પ્રાણીઓને અભયદાન મળે છે. ઔષધત્રત વિવેચનઃ—
અષ્ટમી કે પાક્ષિક પર્વના દિવસે કે રાતે ઉપવાસપૂર્વક બ્રહ્મચય પાળતાં, સ્નાન તજતાં, અને પાપ–વ્યાપારના ત્યાગ કરતાં, ધર્મને પેાષણ આપે તે પાષધવ્રત કે જે ચતુર્વિધ અને દેશથી કે સથી આચરતાં અવશ્ય અગણિત પુણ્ય વધારે છે. પાષધવ્રત લેતાં ક`સ ંચય અવશ્ય ક્ષીણ થાય છે. ગરૂડ પાસે આવતાં ભુજ ંગા ક્યાં ભાગવા જ માંડે છે. તે ભબ્યા ધન્ય છે કે જેઆ ભાવથી પાષધ આદરે છે. કારણ કે તેથી ક નષ્ટ થતાં શાશ્વત સુખ પમાય છે. અતિથિ સાવિભાગ ત વિવેચનઃ—
ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર, વસતિ પ્રમુખનુ અતિથિ સાધુને જે દાન આપવુ તે અતિથિ-સ’વિભાગવ્રત કહેવાય. અન્નાદિકનુ દાન તે અવષ્ટ ભકારી છે—ઉપકારી છે. કહેલ છે. ધર્મોપકારથી બાહ્ય હાય, તેમને સુવર્ણાદિકનું દાન તે અવષ્ટભકારી નથી. શ્રાવક અવસરે સ પ્રકારે શુદ્ધ દાન આપતાં અવિચ્છિન્ન ભવામાં સુભેગ પામી, છેવટે તે મેાક્ષને પામે છે. એ ચાર શિક્ષાવ્રતા શ્રાવકે નિત્ય આચરવાના છે. એવા શાસ્રોપદેશ છે.