________________
તત્ત્વાના અધિકાર.
૩૬૯
ખેચર તિ`Üચ, નારક, માનવ અને દેવ બધા પચેંદ્રિય સમજવા. મન, ભાષા, કાચ એ ત્રણ ખળ અને પાંચ ઇંદ્રિયા તેમજ આયુષ્ય અને શ્વાસેાશ્વાસ એ દશ પ્રાણુ ગણાય છે. બધા જીવામાં દેહ, આયુ, શ્વાસેાશ્વાસ અને ઇંદ્રિય એ ચાર હાય, વિકલે'દ્રિય અને અસંજ્ઞીને તે ઉપરાંત ભાષા એટલે પાંચ અને સનીનેછએ પર્યાપ્તિ હાય. દેવા અને નારક ઐપપાતિક ગણાય, તથા ગર્ભજ તે જરાયુજન્ય, પેાતજન્ય તથા અંડજન્ય સમજવા અને ખાકીના સમૂમિ જાણવા. સમૂમિ અને નારક પાપાત્માઓ બધા નપુ ંસક, દેવા , પુરૂષવેદી, તથા બીજા બધામાં ત્રણ વેદ હાય છે. ખધા જીવા વ્યવહારી અને અવ્યવહારી એમ બે ભેદે હાય. તેમાં સૂક્ષ્મ નિગેાદ અવ્યવહારી અને ખીજા વ્યવહારી સમજવા. સચિત્ત, સવૃત્ત અને શીત, તેમજ એ ત્રણથી વિપરીત કે એ ત્રણે મિશ્રિત એવા આંતર ભેદોથી જીવાની ચાનિ નવ પ્રકારે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય એ દરેકની સાત સાત લાખ ચેાનિ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિની અનુક્રમે દશલાખ અને ચાદ લાખ, વિકલે દ્રિચની છ લાખ, મનુષ્યમાં ચાદલાખ, નારક, તિ ચ અને દેવામાં ચાર ચાર લાખ–એમ બધા જીવેાની ચેારાશી લાખ ચેાનિ કહેલ છે કે જે માત્ર જ્ઞાનવડે દૃશ્ય છે. એકેદ્રિય સૂક્ષ્મ અને ખાદર, પંચેન્દ્રિય સંજ્ઞી અને અસજ્ઞી તેમજ વિકલે'ત્રિંચા એ બધા પર્યાપ્તા અને અપર્યાપ્તા હાય. એમ જીવાના મે` ચાદ સ્થાન કહી બતાવ્યાં. તે ખરાખર સમજી–જાણીને તેની પ્રગટ રક્ષા કરા કે જેથી પુછ્ય વધે. ઇતિ જીવતત્ત્વ.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાચ, કાળ અને પુદ્દગલાસ્તિકાય–એ જીવની સાથે પાંચ દ્રવ્યેા કહ્યા છે. કાલ દ્રવ્ય નથી. તેમાં કાલ વિના બધા પ્રદેશના સમૂહાત્મક તથા જીવ વિના
૨૪