________________
૩૬૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
રની રખવાલી કરે છે, તેણે પેાતાને સુવા—બેસવા માટે ક્ષેત્ર પાસે તરણાનું બે માળનું ઘર બનાવેલ તેમાં તે સુતા હતા, તેવામાં અકસ્માત્ નદીનું પૂર આવતાં, તે સુતેલા બાળક સહિત ભૃગૃહ. ખે'ચાતાં, નદીના પ્રવાહમાં પડયુ અને વેગથી તરતું ચાલ્યું. તે મેાટા પૂરમાં બીજા પણ ઘણા જીવા ખેંચાયા. તે બુડતાં સર્પ બિલાડા વિગેરે જીવિતની આશાએ તે તૃગૃહ જોઈ, તરત આવીને તેમાં ભરાયા તે અન્યાન્ય વિરાધી છતાં તે વખતે મરણના ભયથી પેાતાની ચપળતા તજી, સાચી સકેાચીને રહેવા લાગ્યા. તેમને ચેાતરફ ભરાયલા જોઈ, ચપળ ગ્રામ્ય બાળકે સર્પ અને ખીલાડાની પૂછડી અન્યોન્ય બાંધી દીધી. ત્યાં પુછડી મજબુત બંધાતાં પીડા પામેલ સપે પાછા ફરી, કાના આટાપથી તે બાળકને ડંખ માર્યા એટલે ભયાકુળ થતાં તેણે સર્પનું મુખ મજબુત પકડતાં તેમાં મણિ જોતાં, તેણે મુખ ફાડીને તે પોતાના હાથમાં લઇ એના અભિબેંકનુ પાણી પીતાં વિષ ટળે એમ ધારી, ઘરમાં રહેલ ઘડામાં તેણે પાણી નાંખ્યુ અને મણિ નાખી હલાવતાં, તે પાણી તેણે પીધુ, જેથી ગ્રામ્ય બાળક તરત નિવિષ બન્યા અને તે જીતશાળી માનવા લાગ્યા. પછી તેણે ત્યાં રહેલા સર્પોને પકડી પકડીને ઘડામાં નાખ્યા અને તેનુ મુખ વસ્રવતી મજબુત બાંધી દીધું. તેવામાં તૃગૃહ તરતુ તરતું કયાં નદીના ઉતારમાં અટકયું અને તે કુમુદ્વતી નગરીની પાસે લાગતાં તે ગ્રામ્ય બાળક ઉતર્યાં. તે નદીના આરે કોઇ પનીહારી આવી, એ ઘડા ભરી, કાતરના માર્ગે પાછી ફરી. તેવામાં ચપળતાથી તે ગ્રામ્ય બાળકે પેલા ઘડા બહારથી પાણીવતી ધેાયા, જેથી તેનુ મુખખ ધન ઢીલુ પડયું, ત્યાં પેાતે કેાતર–ઉંચી ભૂમિપર બેઠેલ હતા તેણે લક્ષ્યમાં ન આવે તેમ પનીહારીના ભારે ઘડા ઉતારી લઘુલાઘવી કળાએ કરી હળવેથી તે સ`ના ઘડા તેણીના માથે મૂકી દીધા. તે પનીહારી એ વાત ન જાણતાં કષ્ટથી કાંઠે આવી, સીધે