________________
શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
દુષ્કર્મોથી તે મલિન થાય અને સુકર્માંથી નિર્મળ થાય છે, માટે સુક સાધવાના પ્રયત્ન કરવા.’ એ પ્રમાણે સ્મરન ઇને કહેતાં કાઈ કેવળી પધાર્યાં. તેમણે રાજાને શુદ્ધ દેશના આપતાં પ્રતિષેધ પામી રાજાએ તેમની પાસે ચારિત્ર લીધું. એ વાત સાંભળતાં કામષતાકાએ પશુ પ્રયા લીધી. અન્ય કુળમાં ઉત્પન્ન થયા છતાં સત્ય વ્રત સ્વીકારેલ હાવાથી સ્મરનદનને સમૃદ્ધિ આપી વિમલ શેઠે પણ વ્રત આદર્યુ" પછી તે સ્મરનંદન ગૃહસ્થવ્રત તથા સત્યવ્રત પાળી છેવટે સંયમ લઇ સ્વગે ગયા.
અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા.
૩૪૮
લે
,,
ભે પ્રાણીઓનુ પરધન લેવાથી ધર્મીસ`સ્વ લુંટાય છે માટે અદત્ત ન લેવુ. અદત્ત લેવાથી થયેલ દોષ :ચંદ્રમાના લાંછનની જેમ કદિ પ્રાણીને જતા નથી.
ભારે કલેશથી પેદા કરેલ ધન એ માણસાનુ આશાસ્થાન છે, તેનુ હરણ કરતાં પરજન્મમાં જીવને નરક વિના અન્ય ગતિ ન થાય. સુખે ગ્રાહ્ય એવા પરધનના જે ત્રિવિધે ત્યાગ કરે છે, તે દાનપ્રિયની જેમ વિશ્વાસપાત્ર થાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે
નંદા નગરીમાં નંદ નામે રાજા કે જેને મગરૂપે ૪ ભાલિ– વજ્રા, સ્તબ્ધ—અભિમાની ભૂભૃતા રાજાઓને ભેદે છે. ત્યાં કુળપરપરાથી રિદ્ર વંશમાં પેદા થયેલ દુત નામે પુરૂષ કે મહાકષ્ટ ગુજરાન ચલાવતા હતા. તેના દાનપ્રિય નામે પુત્ર કે જે હજી