________________
૩૪૬
શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર.
તે રાજા પાસે માઢેથી એમ કહે કે હે રાજન ! એ શુક પક્ષી સત્ર મિથ્યા જ ખેલે છે, કારણ કે અમે ઘણાં નિમિત્તો જોયા, પણ શુકની વાણી તે અસત્ય જ લાગી, એમ બીજા પણ ઘણા લેાકેા કહે છે. એમ મંત્રી સાથે વિચારી, દૈવજ્ઞાને સત્વર એલાવી, તેમને ધનથી તાબે કરીને તેણે પ્રગટ શીખામણ આપી. પછી મ ંત્રી સાથે તેઓ રાજા પાસે ગયા અને શુક વાચાને અસત્ય કરવા બધા સાથે થઈને માલ્યા કે— હે રાજન ! એ તિર્યંચ શુકમાં વિશ્વાસ કેવા ? અમે ખરાખર જોયુ કે એ શુકની વાણી અસત્ય જ છે, ત્યાં મંત્રીએ કહ્યું કે— તે હું સ્વામિન્ ! હવે મહેલમાં પધારો. આચારથી જ જણાઇ આવે છે કે તમારી પ્રિયા શ્રેષ્ઠ કુળની છે. રાજા ખેલ્યા— મને એમાં સદેહ છે, તે ખીજાથી દૂર થાય તેમ નથી. હું બધા એ નિમિત્તીયાઓને અસત્યવાદી સમજું છું, પરંતુ આ નગરમાં વિમલ નામે શેઠ છે તેના સ્મરનંદન નામે દત્તક પુત્ર છે, તે ગુણી ખાળબ્રહ્મચારી સમકિતની આરાધના કરનાર અને માનવા લાયક છે, તેને જે કાંઈ પૂછવામાં આવે તેના કાનમાં શાસનદેવી સંભળાવે છે, તે જો મને કહે તે હું સત્ય માનુ, તે વિના નહિ. તેનાં વચન વિના તેા રાજ્ય તજીને હું તીર્થોમાં ચાલ્યા જઇશ; એમ રાજાનું કથન સાંભળી મંત્રી રાજરમણી પાસે આવ્યે અને તેણે રાજાની વાત સંભળાવી, એટલે તેણે શેઠને ખેલાવી, શુક વૃત્તાંત જણાવીને કહ્યું કે—‘ રાજા તમારા પુત્રના વચનને સત્ય માને તેમ છે તે તમે પુત્રને એમ સમજાવા કે શુકવચનને અન્યથા કરી કદાગ્રહી રાજાને તે વિશ્વાસ પમાડે, એ કામ તમે શીઘ્ર કરા.’ એમ કહી કામપતાકાએ પેાતે વસ્ત્રાદિકથી તેને સન્માનીને તરત વિસર્જન કર્યા, પછી શ્રેષ્ઠીએ ઘરે આવી તે વાત સ્મરનંદનને સંભળાવી એટલે તેણે શાસનદેવીને આરાધી સત્ય હકીકત પુછી ત્યારે દેવીએ કહ્યું કે... એ રાજપત્ની અત્યજ-કુળની છે, તેમાં સદેહ