________________
૩૪૪
શ્રી ચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. સત્ય બેલવા ઉપર સ્મરનંદનની કથા.
– ' ! કાકી :
છે.
mirib
A
નામ :
ક સત્ય જ બોલવું કે જેથી આ લેક અને પરલોકમાં પ્રાણ પ્રત્યે લેકે દઢ અનુરાગ કરે અને તે મુક્તિ લક્ષ્મીના ભકતા બને. સત્યવડે દુર્જન તે સ્વજન–સ
જન થાય, તે સંત મહાત્માઓની શી __ ) વાત? મંત્રબળે વિષ પણ ઉપયોગમાં આવે, તે બીજી વસ્તુની શી વાત? અસત્ય બોલનાર સ્વજન પણ પરજન થાય અને સત્ય બેલનાર પરજન પણ સ્વજન સમાન બને એ ઉપર સ્મરનંદનની વાત આ પ્રમાણે છે
શ્રીપુર નગરમાં લક્ષ્મણ નામે રાજ કે જેના હાથે લાગેલ અસિ-વધૂ તે પ્રત્યથએના કર-દંડ ગ્રહણ કરે છે. તેને કામપતાકા નામે રાણી કે જે પિતાના બિબેઝના રાગવડેકામિજનેના મનને રંજન–રકત કરતી હતી.એકદાતેનગરમાં જ્યોતિષ-શાસ્ત્રને જાણનાર ઉત્તમ શુક આવ્યો કે જે બધા દેવના મસ્તકે જાણે અભિષેક પામ્યું હોય. જે જન્મ, ગ્રહ કે વાર તેને પૂછતું, તે બધું સત્ય જ તે કહી બતાવતે તથા ઉચ્ચ-નીચ કુલાદિક પણ કહેતે. ભૂત કે ભાવી પણ તે સાક્ષાત્ કહી બતાવતે. એમ સભાને ચમત્કાર પમાડનાર તે શુકે બધા નગરજનેને રંજિત કર્યા. એ વાત રાજાના જાણવામાં આવતાં, તેણે પ્રતીહાર મેકલીને બોલાવતાં, પુરૂષે લીધેલ પાંજરામાં બેસીને તે રાજસભામાં આવ્યું. એટલે રાજાએ પોતાના ખોળામાં બેઠેલ પુત્રનું કૌતુકથી જન્મ-ગ્રફળ પૂછતાં શુકે કહ્યું કે–“હે રાજન ! તારે એ પુત્ર પોતાની હાંસી કરાવનાર મહાવિટ થશે અને એક સે વરસ જીવશે.” એમ સાંભ