________________
અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા. ૩૧
"
નથી, તેથી વ્યંતર જન્મમાં હુ હીન અલ્પદ્ધિક વ્યંતર થયા છે. જિનધમ આરાધ્યા વિના શું પ્રાણી સ્વર્ગાદિસ’પદા પામી શકે ? તે હવે એવા ઉપાય કરૂ કે રાજપુત્ર નિરોગી થાય અને મહિમા વધે. અહીં લાકામાં એવી કહેવત છે કે આ નગરમાં કયાં જમીનમાં ચંદ્રકાંતની બનાવેલ ઋષભજિનમૂત્તિ દાટેલ છે, તે બીજા કાઇથી જોવાય કે લેવાય પણ નહિ, પર’તુ એવી વાત સંભળાય છે કે જે નિઃસ્પૃહ હોય, તેના મસ્તકપર રહીને મૂત્તિ અહાર આવે. એવા નિઃસ્પૃહ અહીં કાણુ હશે ?’ એમ ધારી અવિધ મૂકતાં, ચક્ષુ દાનપ્રિયને જોયા–જાણ્યા. તેને મહાનિસ્પૃહ જાણીને યક્ષ ભારે ષિત થયા અને તેણે ચિંતવ્યું કે— એના માથે પ્રભુભૂત્તિ પ્રગટ કરવી.’ પછી સાક્ષાત થઈને તે યક્ષે રાજાને જણાવ્યું કે— ચંદ્રકાંતની જિનમૂત્તિ આજે ભૂતલમાંથી પ્રગટ થશે, તે ઉગતા ચંદ્રના કિરણેાથી સ્પર્શ પામી અમૃત-જળ દ્રવશે, તે જળ પુત્રના અંગે છાંટવાથી તે નિરાગી અવશ્ય બનશે. માટે હે રાજન્ ! તુ ં સત્વર અમુક સ્થાને જઈ, ભૂમિશુદ્ધિ કરાવ કે જેથી પ્રતિમા પ્રગટ થાય. ’ એમ યક્ષના આદેશથી રાજા સત્વર ત્યાં ગયા અને ભૂમિકાશુદ્ધિ કરાવી તે રાહ જોતા બેઠા; ત્યાં ખીજા લેાકેા પણ આવ્યા. આ વખતે યક્ષે દાનપ્રિયના મઠ અને જિનમૂત્તિની વચલી ભૂમિમાં પોતાની શકિતએ સુરગ દીધી અને યક્ષ પોતે તરત ત્યાં આવી મઠમાંથી દાનપ્રિયને સુર ંગમાગે લઇ, પ્રભુમૂર્ત્તિની નીચે સ્થાપ્યા. પછી યક્ષે તેને કહ્યુ કે—‘હે પુરૂષાત્તમ ! આ જિનપ્રતિમાને તું મસ્તકવડે ઉંચે ઉપાડ. હું તને સહાય કરનાર બેઠા છુ.’ એમ યક્ષે કહેતાં દાનપ્રિય તરત જ પેાતાના મસ્તકે પ્રૌઢ પ્રતિમા ઉપાડી, ભૂમિ ફાડીને તે અહાર આન્ગેા. એટલે તેના મસ્તકે રહેલ તે પ્રતિમાને પ્રગટ થતી જોઈ, રાજા વગેરે લેાકેા— જય જિનેન્દ્ર ” એવા ઘાષ કરવા લાગ્યા. વળી લેાકેામાં હર્ષોંનાદ થતાં, પાતે સુકેામળ અને પ્રતિમા ભારે
>