________________
શીલવ્રત ઉપર મદનમ`જરીની કથા.
બ્રહ્મચર્ય વ્રત ઉપર મદનમાંજરીની કથા.
૩૫૩
અંગે
રાગ પરાભવ ન પમાડી શકે, ઉપદ્રવા નાશ પામે અને જેનાથી સર્વ સિદ્ધિએ પ્રાપ્ત થાય એવા બ્રહ્મવ્રતને આદરા. અગ્નિ શાંત થાય, જળપૂર નિવૃત્ત થાય, અને વાઘ, સર્પ તથા રાક્ષસેા વિગેરે જેનાથી વશ થાય, એવા શીલવ્રતના પ્રભાવ અતુલ છે. અલ્પ આહારથી શરીરનું શેાષણ થાય, તેથી ઇંદ્રિયસુખની મમતા ટળે, તેમ થતાં મન સ્થિર થાય અને તેથી બ્રહ્મરક્ષા તથા છેવટે મેક્ષ પ્રાપ્ત થાય. જેના ચાળે દુષ્કર વ્રતા અને નિયમ–કષ્ટા ફલિત થાય, તે બ્રહ્મવ્રતને સ્થિરતા લાવી સેવા. જેનું બીજું નામ શીલવ્રત તથા જે બધાં વ્રતામાં મુગટ સમાન છે, તે બ્રહ્મવત રાજપુત્ર-કલત્રની જેમ ભબ્યાને સિદ્ધિદાયક થાય છે. તે વૃત્તાંત આ પ્રમાણે છેઃ—
વના નામે નગરી કે જ્યાં વને તથા લોકોને ફળ આપતાં વનલક્ષ્મી કિદે પશ્ચાત્તાપ પામતી નહિ. ત્યાં ભૂભીમ નામે રાજા કે જેના ખડ્ગ–દાવાનળ રાજાઓના કટિ ક ટકાથી પણ કયાંચ સ્ખલના ન પામ્યા. તેને શૂરસેન નામે કુમાર અને કુમારની મદનમ’જરી નામે . વલુભા હતી. એકદા કાઇ ઇંદ્રજાળીચેા ચેાગી આવ્યા, તેને રાજકુમારે અશ્યકારી પ્રયાગ પૂછ્યા, ત્યારે તે કપટી ચેાગીએ વિચાર કર્યા કે—‹ આ તે કુમારે પાતે મને પૂછ્યું. જેથી આડંબર બતાવીને હું મારૂ સમીહિત સાધી લઉં, ' એમ ધારી તેણે કુમારને કહ્યું કે— મેં આકર્ષણ કરેલ, આકાશમાંથી
૨૩