________________
સત્ય ઉપર મરન દુનની કથા.
૩૭૪૭
,
6
નથી અને શુકવાણી સત્ય-પ્રમાણ છે. ’ આથી શેઠે સાથે આવી સ્મરન દને રાણીને કહ્યું કે— ‘ જે શુક ખેલે છે તે અસત્ય નથી.’ કામપતાકા ખેલી—‘ જો કે તે એમ છે, છતાં મારા ઉપરાધથી તુ રાજા આગળ શુકવાણીને મીથ્યા માલ.’ સ્મરન ક્રૂન એલ્યા— હું અસત્ય કદિ ખેલનાર નથી. સત્ય–વચનરૂપ વાડના ભગથી ધરૂપ વૃષભ દુ:ખે રક્ષણીય થાય.’ ત્યારે કામયતાકાએ કહ્યું—તેમ કરતાં તને જે પાપ લાગે, તે હું મારે માથે બ્હારી લઉં છું; કારણ કે વચને આપેલ શુભાશુભ પમાય છે, ’ સ્મરનંદન ખાલ્યા—‹ એ તા લૌકિક વ્યવહાર છે, પણ આગમે તેમ સ્વીકારતા નથી. સત્યઅસત્યનું ફળ તેા બાલનારને મળે છે, માટે હું મૃષા બેાલતા નથી.’ એમ સ્મરનદને કહેતા કામપતાકા કાપથી ખાલી કે— જો માર્ વચન નહિ માને તે વગર મેાતે મરીશ. ’ સ્મરન દને કહ્યું— જે તારે કરવુ હાય તે કરજે; મરણુ સારૂ પણ મિથ્યા કદિ બેાલનાર નથી.’ એટલે કામપતાકા નીચ ગેાત્રની હાવાથી તેને દુર્ગાય દુભ નથી, જેથી તેણે સ્મરન દનને ગાઢ અંધાવીને ચાબુક વતી ખૂબ તાડના કરી તથાપિ તેણે અસત્ય ખાલવાનું કબુલ ન કર્યું. તેવામાં રાજાના આદેશથી તેને શેાધતા કાટવાળા ત્યાં જોઇ તરત સ્મરનઃનને રાજા પાસે લઇ ગયા. ત્યાં રાજાએ તેને પૂછ્યું કે—‘ શુકવાણી સત્ય કે મિથ્યા ? ત્યારે સ્મરનંદન વિચારવા લાગ્યા કે ‘ હવે અહીં મારે શું કરવું? જો સત્ય કહું તેા રાજા વલખા થાય છે અને તેની પત્નીથી વિરૂદ્ધ થાય છે. તે સત્ય છતાં અહિત હૈાવાથી મૃષા થાય અથવા તે વચનથી સમજાય છે કે રાજા વૈરાગી અન્યેા છે, તેા તે કયાં અહિત કરનાર નથી, પણ શુભ જ કરશે.’ એમ ધારી સ્મરનંદન એલ્ગેા કે— હું રાજન્ ! શુકવાણી સત્ય છે, પણ તેથી કાંઇ માલિન્ચ માનીશ નહિ. કમ પ્રભાવથી આ આત્મા વ્યવહારને લઇ ઉત્તમ કે અધમ શરીરમાં પેસતાં તે કાંઈ મલિન થતા નથી, પર ંતુ
?