________________
સત્ય ઉપર સ્મરનંદનની કથા.
૩૪૫
'
6
ળતાં શુક—વચનને સત્ય સમજી, રાજા પોતાના પુત્રને શાચતાં, ખેદ પામી કાંઇક વિમુખ થઈ બેઠા. તેવામાં કામપતાકાએ પણ આધિપત્યથી પ્રમાદ પામતાં કૌતુથી શુકને પોતાનું જન્મ સ્વરૂપ પૂછ્યું એ પ્રશ્નને મનમાં અવધારી, કંઈક વિશેષ ધ્યાનથી સ્વરૂપ જાણીને શુક મૌન જ રહ્યો. ત્યારે કામપતાકા એલી કે હે કીર ! શીઘ્ર કહે. ’ શુક માલ્યા— હું ભદ્રે ! તું એ પ્રશ્ન ન કરતાં માન રહે, ’ આથી મનમાં આશંકા લાવી—‹ એ પ્રશ્ન-ઉત્તર સાંભળતાં મનમાં દુઃખ ન ઉપજે, ’ એમ ધારી દક્ષતાથી તે મૌન ધરી રહી, પણ લક્ષ્મણ રાજા તે જાણવાને ભારે ઉત્સુક થયા અને ખેલ્યા કે— & શુક ! તુ ભય વિના સત્ય કહે. ’ શુકે કહ્યું— હે રાજન ! એ કામપતાકા તને અત્યંત પ્રિય છે, એનુ વિપરીત બેાલતાં તને દુઃખ ચશે, જેથી કહેતાં મારૂ મન શકા પામે છે, એમ શકે કહેતાં રાજાએ એકાંત કરીને પૂછયું— હું શુક ! જે તારા જોવામાં આવે, તે સત્ય કહે. ’ તે ખેલ્યા—‘ હું ભૂપાલ ! એ તારી પ્રિયા અત્યજ કુળમાં જન્મેલ છે, એના સ`સથી તમે લેાકેા સહિત મલિન થયા છે.’એમ સાંભળી અંતરમાં ખેદ પામતા રાજા નગરની બહાર આવી રહ્યો. એટલે કામપતાકા પણ ચિંતવવા લાગી કે— પેાતાના કુળને તે હું જાણુતી નથી, પરંતુ એમ સાંભળું છું કે રાજા મને તાએ અનાવીને પરણ્યા છે. એ શુક સર્વાંગણે ખ્યાત હાવાથી જે ખેલે છે, તે લેાક સત્ય માની લે છે, તેા કીરની વાણી અન્યથા કેમ થાય ? એમ મનમાં વિચાર કરી કામપતાકાએ મુખ્ય મંત્રીને ખેલાવી, તેને શુકની વાણી જણાવીને પોતાના અભિપ્રાય નિવેદન કર્યા— હું મંત્રિન્ ! રાજા વિચાર્યો વિના શુકવાણીને સત્ય માની ચાર્લ્સેા ગયા છે. દૈવયેાગે જો એ રાજ્ય તજશે, તે તું કે હું રાજ્યસુખથી દૂર થવાના, માટે એવી બુદ્ધિ ચલાવા કે જે કાઇ એ વાત જાણુતા હાય, તેમને બહુ જ ધન આપીને સ્વાધીન કરવા. પછી
"