________________
શ્રી ચતુર્વિધ સ ંધ સ્થાપના.
૨૫૧
પણ ચક્રવર્તી પાસે અશ્વ મેળવતાં અવશ્ય દૃમાં પહોંચશે. હવે એ કથાના પરમા` સાંભળેા—અહીં અન્યાયી રાજા તે મિથ્યાત્વ, સામત તે આઠ કર્યાં, તેમ જે લેાકેાને પીટ્યા તે જીવા જાણવા. ચક્રવર્તી પ્રગટ્યા તે જિનેશ્વર અને ચક્રીની જે આજ્ઞા તે જિનવચનનું પાલન, જે ધાડ પડતી, તે દુષ્કૃતાના વિપાક, દુર્ગા તેમાક્ષ અને દુના અધમાં તે દેવલાક, વેગશાળી અશ્વ તે ચારિત્ર, માર વૃષભ તે ગૃહસ્થના બાર ત્રતા, આત્માને ચારિત્રરૂપ અશ્વ મેક્ષ-દુર્ગામાં લઇ જાય. શ્રાવકત્રતરૂપ વૃષભ તા દેવલાકે લઈ જાય છે અને મેક્ષ અતિ દુભ છે, માટે સથા તેજ નિમળ અને મેક્ષના સાધનરૂપ કર્મોંમાં પ્રવર્ત્તવુ કે જેથી સંપૂર્ણ ફળ પામી શકાય.
""
એ પ્રમાણે સ્વામીની સંસારતારક દેશના સાંભળતાં કેટલાક લેાકેાએ સદા નિરવદ્ય પ્રવ્રજ્યા લીધી, કેટલાકે પેાતાની શ્રદ્ધ પ્રમાણે શ્રાવકનાં ખાર વ્રત લીધાં તેમજ કેટલાકેાએ સર્વ ધર્મમાં ર ંધર એવુ· સમકિત સ્વીકાર્યું. આ વખતે ભગવંતે . દત્ત પ્રમુખ ઘણાને સાધુ બનાવ્યા, તથા સુમનસા પ્રમુખ અનેકને સાધ્વી કરી. વળી શ્રાવકત્રતના અભિલાષી શ્રાવક અને શ્રાવિકાએ કેટલીક થઇ. એમ અષ્ટમ જિનપતિના ચતુર્વિધ સંઘ થયા. પછી પૂર્વે જેમણે ગણધર–ક ઉપાર્જેલ છે એવા દત્તાદિચાણુ સુમુનિઓને
'
ઉત્પાત્ થય, ધ્રુવ ’એ સંપૂર્ણ ત્રણ પદ સ્વામીએ પેાતે તેમને સભળાવતાં તેમણે અનુક્રમે ત્રિપદીના અનુસારે ચાદ પૂર્વી અને આર અંગો એક મુત્તમાં રચ્યાં. પછી દિવ્યચૂર્ણના થાલ લઇ, વાસહિત દેવેદ્ર ભગવંત પાસે આવ્યેા. એટલે પ્રભુએ પેાતે ઉઠી, તે ગણધરાના મસ્તકે ચૂ–ક્ષેપ કરતાં, સૂત્ર, અર્થ અને તદ્રુભય, દ્રવ્ય, ગુણ, પોંચ અને નચેાવડે અનુયાગ તથા ગણ—ગચ્છની આજ્ઞા તેમને આપી. ત્યારે દેવા, નર–નારીઓએ દુંદુભિના ઘાષ