________________
૨૫૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
શકાય. વાહનમાં એક અશ્વ અને બાર ઉજળા વૃષભે છે. અશ્વ એક હેલા માત્રમાં દુર્ગે લઈ જવાને સમર્થ છે, પણ વૃષભે ત્યાં સત્વર લઈ જવાને સમર્થ નથી, તેઓ તે વિસામે લેતાં અર્ધ પંથે પહોંચે છે. જે અશ્વ લે, તે એકજ લેવાય અને વૃષભે તે બાર લેવા જોઈએ. અશ્વ કે વૃષભે લઈ, જે પિષે, તે તેમના મેગે ઈષ્ટ સ્થાને પહોંચે, તે વિના અન્ય ઉપાય નથી.” પછી “સારી વસ્તુ એક લેવી, પણ સારી” એમ ધારી કેટલાક લોકોએ અશ્વ લેતાં, ચકવર્તીએ તેમને એક એક અશ્વ આપે અને બીજાએએ “આ તે મહા કીંમતી છે ” એમ ધારી બાર બાર વૃષભ લીધા એટલે ચકીએ બતાવેલ માગે આત્મરક્ષાના લેભે અશ્વ અને વૃષભેનું પાલન-પોષણ કરવા લાગ્યા. “એ રેજ ચલાવવા કે જેથી નિગી રહે. પ્રશંસનીય એમના વિના આપણું અન્યથા ગતિ નથી.” એમ ધારીને પ્રતિદિન અશ્વ અને વૃષભેપર આરૂઢ થઈ, ધાડથી સર્વત્ર ભય પામતાં તેઓ ગમે ત્યાં ભમવા લાગ્યા. એમ પિતાની રક્ષા સાવધાનપણે તે કરતાં, જેથી છળ ન પામવાથી ધાડ પડતી નહિ, એટલે વિલક્ષ થયેલા તે આઠ પ્રતિપક્ષી કંઈ પણ ઘાત કરવાને સમર્થ ન થયા, એમ ઘણે કાલ ચાલ્યા ગયે.
એવામાં એકદા છળ મળતાં આઠમા સામતે સર્વ કેને બલાત્કારે ઘરથી બહાર કાઢ્યા. તે પહેલાં જ પોતપોતાના વાહન પર આરૂઢ થઈ જેઓ ચકીએ બતાવેલ દુર્ગે વેગથી ચાલી નીકળ્યા અને અશ્વારૂઢ થયા તે ક્ષણવારમાં દુર્ગે પહોંચ્યા, પણ બીજાના વૃષભે તે મંદ મંદ ચાલતા, તેમજ ધાડના ભયથી તેમના સારથિ વારંવાર પાછળ જેતા, વળી વૃષભેને પણ અત્યંત હાંકતા, છતાં તે મંદ ચાલતા; જેથી તરત જ પાછળ ધાડ આવી, તેમણે તેમને આક્રમીને અર્ધમાર્ગથી પાછા વાળ્યા. છતાં પુણ્યગે તેઓ ફરીને