________________
૨૯૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
એમ પિતાના વચનથી સેમે તે પ્રમાણે કર્યું. જાણે ભૂત ભરાયે હોય તેમ તે ધન શેઠને મારવા દેડતાં, શેઠ આગળ ભાગતે સુભટોને કહેવા લાગ્યો કે “ અરે ! સુભટ ! તમે મને એનાથી બચાવે. એને ભૂત વળગે છે.” એમની તેવી સ્થિતિ જોઈ સુભટે પરસ્પર હસીને બોલ્યા- આ ઘેલાને તેડવા માટે પ્રધાનજીએ આપણને મેકલ્યા છે, અથવા તે એ ગમે તે હોય, પણ
આપણે તે પ્રધાન પાસે પકડીને ઉભે રાખો.” એમ ધારી, સુભટેએ તેને પકડીને આગળ ચલાવ્યું. રસ્તામાં પણ તે લોકોને આલિંગન દઈ નાચતો અને આમતેમ ધૂળ ઉડાડતે, છતાં બલાત્યારે તેને પકડીને સુભટેએ સચિવને સોંપે. ત્યાં સેમની ગાંડાઈ જેઈ હાસ્ય પામતાં પ્રધાને તેને વિસર્જન કર્યો અને એગ્ય ન્યાય આપી સુભટોને પણ વિદાય કર્યા.
એવામાં સોમને દેવછળ લાગવાથી તે ઘેલે બને અને તેથી તે વિવિધ ચેષ્ટાઓ કરતે. કેઈવાર તે નાગ બનતે અને કેઈવાર વસ્ત્ર પહેરતે, કેઈવાર યદ્વાલદ્વા બોલતે અને કેઈવાર તે સમજુની જેમ બેલ; આવી તેની ચેષ્ટા જોઈ, વ્યાકુળ થયેલ ધનશેઠ વિચારવા લાગે કે-“આ તે વ્યાજના લેભે મૂળ ખાયું.” ત્યારે સુંદરીએ પિતાના પુત્ર નિમિત્તે દેવતાની માનતા કરી. સ્ત્રીઓ પુત્ર વિના પ્રાયે પરાભવ પામે. યક્ષાદિક પણ તેની ગાંડાઈ ટાળી ન શક્યા. તેથી સુંદરી રેવા અને વિલાપ કરવા લાગી. એવામાં જાણે સાક્ષાત ધર્મ, તેમના પુણ્ય ખેંચાયા હોય તેવા એક મુનિ ભિક્ષાને માટે ભમતા, તે શેઠને ઘરે આવી ચડ્યા. તેમના દર્શનથી, સૂર્યોદયથી અંધકારની જેમ તથા તપથી પાપની જેમ કાંઈક દેષ ટળતાં, મુનિને પ્રભાવી જાણી, સુંદરી તરત ઉઠી અને ભારે હર્ષથી સાધુને વાંદીને તે મને કહેવા લાગી કે–“હે વત્સ ! તું મુનિને ઈચ્છા પ્રમાણે દાન આપ અને વંદન કર કે જેથી મંત્રવડે ઝેરની