________________
૨૯૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
ભિક્ષા માટે કયાંક જાય છે. પછી તેમને આવતા જોઈને સાર્થજને પિતાને ધન્ય માનતા, ઉઠી ઉઠીને તે પરમ શ્રદ્ધાપૂર્વક મુનિને દાન આપવા લાગ્યા. સુંદર શેઠ મિથ્યાદષ્ટિ છે, છતાં સંઘજનેના ઉપધથી તેણે મુનિને કંઈક દાન આપ્યું. પછી સાધુ સ્વસ્થાને ગયા અને સાર્થજને પણ ભોજન કરી ચાલ્યા ગયા. એટલે સુંદર પણ કુટુંબસહિત કેઈનગરમાં ગયે. ત્યાં લેકે અપરિચિત છતાં સુંદર પ્રત્યે સ્નેહ બતાવવા લાગ્યા. અથવા તે દાનથી શું ન થાય ? તે નગરમાં જતાં સુંદરે દુકાન માંડે ત્યારે બીજા દુકાનદાર વાણીયા, ચંદ્રદયે કમળની જેમ વ્યવહારમાં સંકેચાયા. એવામાં એક વખતે ઘરે આવતાં હિમથી કરમાયેલ લતાની જેમ યશેમતી ભારે ખેદ પામતી સુંદરને કહેવા લાગી કે–“હે શેઠ ! આપણું સાથે આવતાં એક સૈનિકની જેમ માર્ગે સંભાળ રાખનાર અને પ્રાણ કરતાં પણ પ્રિય એવે આપણે મોતીયો કુતરે મરી ગયે, માટે આજે ભેજન કરવું યોગ્ય નથી. ખરેખર ! એ મારે પુત્ર સમાન હતે.” એમ સાંભળતાં સુંદર શેઠ બે –“હા, એ તે વાટેમાર્ગે આવતાં ભેળે થયે, પણ મુનિને દાન દીધું, તે દિવસથી મને શુભ થયું કારણ કે એ કુતરે અકાલે મુ તે સારું થયું.” એમ કહેતાં તેણે યશેમતીને બલાત્કારે ભેજન કરાવ્યું. પછી નવું ખડીવતી ધળેલ છતાં અભાગ્યની જેમ ઘરનું અગ્રદ્વાર અકસ્માત ખંડિત થઈ પડી ગયું. ત્યારે શેઠાણી હાટે જઈને કહેવા લાગી કે બારણું મૂળથી પી ગયું.” શેઠે વિચાર કરીને જવાબ આપે કે–દ્વાર” પડ્યું તે તે સારું થયું. એવામાં સારી રીતે માનથી પિષતાં અને પીયરીએ ન તેડાવ્યા, છતાં પુત્રવધુ પિતાને ઘેર ચાલી ગઈ. એ વાત થશેમતીએ સુંદર શેઠને સંભળાવતાં, શેઠે વિચારીને ઉત્તર આપે કે–“જે થાય તે સારા માટે. એ અરસામાં ઘણા બળદે સંકીર્ણ