________________
૩૧૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
બતાવીશ. તેમાં શંકા કરવા જેવું કાંઈજ નથી.” એવામાં મંત્રી બેલ્યો હે રાજનું! જે એ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરે, તે એ બે હાથે પ્રથમ વસ્તુ મારા ઘરમાંથી લઈ લે અને એની પ્રતિજ્ઞા મિથ્યા થાય, તે હું એના ઘરથી ઈષ્ટ વસ્તુ લઉં એમ મંત્રીએ કહેતાં બંનેનું સંમતિ–પત્ર રાજાએ લખાવી લીધું, પછી મંત્રીએ પિતાના ગુપ્ત પુરૂષને મોકલી તરત તે બીજ તેણે શ્રીકાંતા પાસે થી મંગાવી લીધાં, પણ મંત્રીના અભિપ્રાયને ન જાણતા કુમારે તે બીજ મંગાવવા, માણસ એકલતાં, શ્રીકાંતાએ અસલ બીજને બદલે બીજાં આપ્યાં, તેણે લાવીને તે કુમારને સેપ્યાં. પછી રાજસભામાં માટી મગાવી, તેમાં બીજ વાવતાં, કુમાર તેને સ્વાદુ જળ સિંચવા લાગ્યું. ત્યાં રાજાએ અને સભાજનેએ ઉત્સુકતાથી જોતાં, કુમારે તરત તેના પર વાંસને મેટે વિસ્તૃત મંડપ કરાવ્યું એટલે તે ઉગતાં વિસ્તાર તે દૂર રહે, પણ તેના અંકુર પણ ન પ્રગટયાં તથા પૃથ્વીને પડ ઉપ પણ નહિ. કારણ કે બીજમાં વિપર્યાસફારફેર હતું. એમ વારંવાર સિંચતાં અને જોતાં, તેના અંકુર પણ ન પ્રગટયા. જેથી કુમાર વલખે પી ગયે. તેવામાં મંત્રી મગરૂર થઈ બેલી ઉઠે કે–“હે રાજન! જુવે કુમારની સત્યતા. આથી રાજા અને રાજકે તાળી પાડતા હસવા લાગ્યા. ત્યાં કુમારને વિરમય થયે કે–તેજ દ્રાક્ષબીજ છતાં કેમ ઉગ્યાં નહિ?” ત્યારે સચિવ કહેવા લાગે કે –હે રાજન ! પત્ર પ્રમાણે એના ઘરથી હસ્તાગ્રાહ્ય વસ્તુ મને અપાવે કે જે બધા લેકના દેખતાં હું મારા ઘરે લઈ જાઉં” જ્યારે કુમારે પણ જાણ્યું કે એ મારી, ભાર્યોમાં આસક્ત હોવાથી તે ઉપાડવાની અભિલાષા કરતે લાગે છે. વળી એણે શ્રીકાંતા પાસેથી મૂલ બીજ માગીને તેને વિપર્યાસ કર્યો હશે તેમજ શ્રીકાંતા પણ એનાપર અનુરકત લાગે છે, જેથી બીજ આપી દીધાં. અરે! મને ધિક્કાર છે કે વૃદ્ધની ત્રણે શિખા