________________
૩૨૦
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર
કલંકે ચેકમાં મરાવતાં તે આર્તધ્યાને મરણ પામી વ્યંતર થયે. તેણે અવધિજ્ઞાનથી પિતાને વૃત્તાંત જાણું રાજાપર બહુ ક્રોધ કર્યો. તેણે અદશ્ય રૂપે આવી, સભામાં બેઠેલ રાજાને લાતા મારીને જમીન પર પાડી નાખે. એટલે વ્યંતરથી હણાયેલ રાજાને રૂધિર વમતે જે, “આ શું?” એમ સભાજને બધા ભય પામ્યા. પછી તે વ્યંતર નગર જેટલા પ્રમાણની શિલા આકાશ માં વિકુવને તે દુષ્ટ વચનથી લેકેને બીવરાવવા લાગે ત્યારે નાગકેતુ વિચારવા લાગ્યો કે અહીં ચતુર્વિધ સંઘ, જિનબિંબ તથા જ્ઞાનભંડારો પણ છે, તેમને નાશ થવા સંભવ છે એમ ધારી એક ઉંચા મંદિરપર ચઢ, તેણે શિલાને હાથવતી અટકાવી અને પિતાની તપશકિતથી તે શિલાને અધર રાખી. એટલે તેની એ તપ-શકિત જતાં, વ્યાકુળ થતા વ્યંતરે આવી નાગકેતુને પ્રણામ કર્યા અને તે શિલા સંહરી લીધી. પછી નાગકેતુના વચનથી વ્યંતર શાંત થયે અને રાજાને તરત સ્વસ્થ બનાવી, તે પોતાના સ્થાને ચાલ્યા. ગયે. એમ પિતાની તપલબ્ધિથી રાજાને પણ નમસ્કાર યોગ્ય થયેલ નાગકેતુને એક દિવસે જિનમંદિરમાં ગયા. ત્યાં યથા વિધિ જિનપૂજા કરી, પુષ્પ ચઢાવતાં તેમાં રહેલ સર્વે તેને અંગુલિમાં સખ્ત ડંખ માર્યો, છતાં સહેજ શંકા વિના તે સર્પને કયાં મૂકી, નાગકેતુ જિનમૂર્તિ સમક્ષ ધ્યાનમાં બેઠે, અને પવન રાકી મનને મારતાં, ક્ષણમાં ઘાતિકને ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે શાસનદેવીએ નાગકેતુને સાધુવેશ આપ્યો, અને ભવ્યને પ્રતિબંધ પમાડતા તે પૃથ્વીતલપર વિચારવા લાગ્યા. એમ આ લેકમાં દુપ્રાપ્ય અને સારભૂત વસ્તુ પણ તપથી સુલભ થાય છે. માટે યથાશકિત તપ કરે કે જેથી તે ભજો ! તમે મોણ પામી શકે.”
-
- * *