________________
ભાવના ઉપર અસંમતની કથા.
૩૨૭
હવે તે નગરમાં ધનલબ્ધ એક અસમત નામે પુરૂષ કે જે કાઈને પણ માનતા ન હતા. માતા, પિતા, ભાઇ, ગુરૂ, દેવ પ્રમુખ કોઈને ન માનતાં તે મહાન્ નાસ્તિકવાદી હતા. વળી જીવ, પુણ્ય, સ્વ, નરકને પણ ન માનતા, પણ પંચભૂતના ચેાગે તે વસ્તુસ્થિતિને સમજતા. તે વાચાળ અને ધનિક હાવાથી સમસ્ત જગતને નિષેધતાં દેવા અને સાધુઓને અપમાનથી ઉત્થાપતાં મદોન્મત્ત અન્ય. આ વખતે મહાર ઉદ્યાનમાં તે મુનિના રહેતાં અકસ્માત્ નદીનું મહાપૂર આવ્યું તે અગાધ જળપૂરમાં બધા વૃક્ષો અને ક્રીડાપતા ડૂબીને તણાયા, પણ મુનિ નિમગ્ન ન થયા. સાધુને જળપર રહેલ જોઇ લેાકેા વિસ્મય પામતાં ખેલ્યા કે— અહા! તપના પ્રભાવ કેટલા મધેા કે સાધુ જળપર ઉંચેજ રહ્યા. ’ પછી પૂર નિવૃત્ત થતાં મુનિ તેવીજ રીતે ભૂમિપર ઉભા રહ્યા. તપના પ્રભાવે નજીકના વ્યંતરાએ તેમને સાનિધ્ય કર્યું એમ સાક્ષાત્ પ્રત્યય પરચા જોતાં લેાકેા તે સાધુને સતત નમતા અને તેમના પગની રજથી રોગ મટી આરોગ્ય થતુ. અસંમત પણ નાસ્તિક હાવાથી મુનિપર ક્રોધ ધરતા, છતાં ‘ અહા ! એ એવા પ્રભાવી તપસ્વી હશે ?’ એમ તેમને જોવાને તે ઉત્સુક બન્યા. પછી રાત્રે મુનિના પગે સાંકળ બાંધી, ચાતરફ અસમતે કા”—તૃણુમાં તરત અગ્નિ જગાબ્યા, ત્યાં મહાજ્વાળાએ મળતાં અગ્નિએ લીલા વૃક્ષોને પણ બાળી નાખ્યા, પણ સાધુને તે જાણે ભક્તિ જાગી હોય તેમ ચારે બાજુ પ્રદક્ષિણા કરતા રહ્યો. ખીજું જે કાંઇ સુકુ કે લીલુ હતુ તે બધુ... અગ્નિએ ક્ષણવારમાં બાળી નાખ્યું, પરંતુ તપના પ્રભાવથી મુનિના એક રામને પણ ઇજા ન થઇ. આ વખતે પેલા અસ ંમત દૂર રહીને મુનિને જોયા કરતા હતા, પણ અગ્નિના મધ્યમાં તે મુનિ તે ધ્યાનમાં લીન થઇ બેઠા હતા. એ તપના પ્રભાવ