________________
૩૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિગ.
લાગી કે એ દાસીએ અમુક વસ્તુ લીધી હશે.’ એમ ધારી‘તે એ વસ્તુ લીધી છે ? જો ન લીધી હાય, તે આ ઘડામાંથી સર્પને અહાર કાઢ.? પણ તે દોષિત હાવાથી સપે તેણીને ડ ંખ માર્યાં અને જેથી તે નીચે પડી. એટલે મત્રિસુતાએ તેને નદીમાં તજાવી, પણ લઈ જનાર પુરૂષ દયાળુ હાવાથી લીમડાના ભારામાં તેને નાખીને પાણીમાં વહેવડાવી. ત્યાં પુણ્યયેાગે પાણીના સંચાગ થતાં લીમડાના રસે તે નિર્વિષ થઇ અને અનુક્રમે કાંઠે અટકતાં, તે શ્મશાન આગળ લીમડાના ભારાથકી બહાર નીકળી. તેવામાં કઇ રાક્ષસ એની પાછળ દોડચેા. જેથી પ્રાણભય લાગતાં તેણી એકદમ નગર ભણી ભાગી, અને ‘ હજી તે રાક્ષસ મારી પાછળ લાગ્યે હશે, એવી બીકથી એલાપુરના ઉદ્યાનમાં પાછી આવી એક યક્ષના મંદિરમાં પેઠી. તે સ`ભક્ષી નામે યક્ષમૂત્તિ પાકળ અને પાકેલ માટીની હતી, તે ઉપાડી, પેલી દાસી ભયને લીધે તે મૂર્તિની પેાલમાં ભરાઇ બેઠી. એવામાં અરૂણાય થતાં એક રાજવલ્લભાએ દુધના ઘડા લાવી, તે યક્ષમૂર્તિ ને માથે રેડયા. ત્યાં યક્ષાંગે છિદ્રો હાવાથી ચાતરફ અંદર પડતુ દુધ, ભયથી ભરાઇ બેઠેલ દાસી પીને તૃપ્ત થઇ, રાજપત્નીએ યક્ષની વિલેપનથી પૂજા કરી, તેની સમક્ષ પાડા અને બકરા મારવાને તેણે પેાતાના માણસાને આદેશ કર્યા, ત્યારે અંદર રહેલ દાસીએ વિચાર કર્યાં કે—‘ જેમ ઘાતક રાક્ષસથકી મને પીડા થઈ, તેમ એ પ્રાણીઓને પણ ભારે દુઃખ થશે, માટે હું પોતેજ ચક્ષ બની રાણીને અટકાવુ. ' એમ ધારી તેણે માટે અવાજે કહ્યું કે— મારી આગળ પ્રાણીઓને વધ કરતા નહીં અને હવે પછી જે કાઈ મારી આગળ પ્રાણીવધ્ર કરશે, તેને સકુટુંબ તરત મારી નાખીશ. કારણ કે આજે મારા જાણવામાં આવ્યું કે જીવદયા એજ સાર છે. દુધના સ્નાન અને પૂજનાદિકથી પ્રસન્ન થયેલ હું તમારૂ પ્રિય