________________
ભાવદાન ઉપર વણીક સુતની કથા.
નીચેની રાંડ તાડના કરે છે જેથી તે વહેલે આવે છે, માટે આજે હું બારણું વાસી દઉં, તે આવશે તે પણ ઉઘાડીશ નહિ.” એમ ક્રોધાયમાન થઈ, દ્વાર બંધ કરીને તે અંદર શય્યાપર પી રહી. પછી અર્ધરાત્રે અમાત્ય આવ્યું. તે સર્વાગે ખેદ પામ્યું હતું. એટલે હળવે હળવે ઉપર જઈ તે વારંવાર દ્વાર ઠોકવા લાગે. પરંતુ પેલી સ્ત્રી કપટનિદ્રાએ સુતી હતી તેથી પ્રધાને મેટેથી બેલાવતાં પણ બોલતી નહિ, ત્યારે ચાટુ વચનથી કહેતાં પણ તેણે દાદ ન આપી એમ કહીને નિર્વેદ-કંટાળે પામતાં સચિવ નીચે ઉતરવા લાગે કે તરતજ નીચે રહેતી કાંતાએ તેને હાથને ટેકે આપે અને પ્રધાન નીચે ઉતર્યો તેવામાં ઉપરની ભાર્યાએ કમાડના છિદ્રમાંથી જેઈને જાણ્યું કે –“હાય ! આ તે પેલી રાંડ દ્વાર ઉઘાડીને તેને લઈ જાય છે.” એમ ધારી આક્રોશ કરતી તે દેવ અને એક હાથ પકડીને તાણવા લાગી. તેવામાં નીચેની ભાર્યા પિતાના ભણી પગ તાણવા લાગી. એમ બળ કરીને જે તાણે તેની તરફ પ્રધાન ખેંચાય. એ રીતે વારંવાર જોરથી તણાતા સચિવનું શરીર બહુ છોલાઈ ગયું. એવામાં ઉપલી ભાર્યાએ બહુ જોર કરી, જીવને જેમ કર્મપ્રકૃતિ તાણે તેમ પ્રધાનને તાણી લીધા. અને રાતભર તેની સાથે તેણીએ આક્રોશ વચનથી કલેશ કર્યો. પછી પ્રભાત થતાં પ્રધાન વસ્ત્ર પહેરીને રાજસભામાં ગયે. ત્યાં રાજાએ તેને પૂછ્યું કે– પ્રધાન ! પ્રસ્વેદ કરનાર, શીતતુ વિના તમે જામે પહેર્યો છે?” પ્રધાને કહ્યું–હેજ પહેર્યો છે. ” ત્યારે રાજાએ વિચાર કરી જરા હાય કરવા, મંત્રીને જામે ઉતરાવ્યું. એટલે છોલાયેલ શરીર જોતાં, વિસ્મય પામી સભાજને બધા ખૂબ હસ્યા.
એવામાં તેજ નગરમાં એક જુગારી અને ચાર વણિકપુત્ર કે જેને રેગી ઉંટને ઉંટપાલની માફક માતપિતાએ ઘરથી કહા મૂકેલ છે તે ચોરટા સાથે મળી લેકેને લુંટતે જ્યાં ત્યાં ભમે છે, તે