________________
૯૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
જણાવ્યું કે—‹ હું શેઠ ! તમારી ઇચ્છા પ્રમાણે માગી લ્યા. ’ શેઠ માલ્યા—′ હે રાજન ! તમારી પીડા દૂર થઈ, તેથી હું શું ન પામ્યા ? ’ આથી રાજા વિશેષ સ ંતુષ્ટ થતાં ઉચિત વસ્ત્રાદિક આપી માથે હાથ મૂકતાં રાજાએ તેને નગરશેઠની પદવી આપી. જેથી નક્ષત્રામાં ચંદ્રમાની જેમ સુંદર શેઠ બધા વિણકામાં મુખ્ય ખની ઘણા વરસે પંત શેઠની પદવી પાળવા લાગ્યા. પછી એકદા વૈરાગ્ય પામતાં, પેાતાના પુત્રને નગરશેઠના પદે સ્થાપી સુ ંદર શેઠે મુક્તિની સખી સમાન પ્રત્રજ્યા અંગીકાર કરી, અને સચમમાં વતાં તીવ્ર તપ આચરી, પરીષહા સહન કરી, જિનવચને શ્રદ્ધા લાવી, ગ્રામાનુગ્રામ વિચરતાં, આયુ પૂર્ણ થતાં પંચપરમેષ્ઠીનુ સ્મરણ કરતાં, શુભ ભાવના સહિત સુંદર મુનિ સ્વર્ગે ગયા.
""
એ પ્રમાણે ઉપરાષથી પણ આપવામાં આવેલ દાનનુ ઐહિક અને પારલૈકિક ફળ સાંભળી, મહાતિ ભવ્યે મહાત્માઓને સદા દાન આપવું.
તેમજ વળી અચેાધ્યા નામે નગરી કે જે ભય, અશુભ, ક્રોધ. દ્રોહવડે અવધ્ય-યુક્ત છે. ત્યાં અર્શી જનાને ઇચ્છિત આપનાર તથા પ્રત્યર્થી-શત્રુઓને સતાવનાર એવા ભીમ નામે રાજા હતા. પાંચસે મંત્રીઓમાં યક્ષોમાં ધરણેદ્રની જેમ મુખ્ય એવા લક્ષ્મણુ નામે તે રાજાના મ`ત્રી હતા. કામદેવને રતિ અને પ્રીતિ તુલ્ય તે પ્રધાનને એ ભાર્યાં હતી કે જે અભિમાની, ક્રોધી અને ભારે કજીચાખાર હતી, જેથી પાતાના ઘરના ભીન્ન ભાગે તેણે એકને નીચે અને એકને ઉપર રાખી, તથા સ્વજનાના કહેવા પ્રમાણે અનેના તેણે વારા કર્યા. એકદા રાજ્ય—કારભારમાં રાત ઘણી વીતતાં, અતિ વિલંબ થયા. ત્યારે મેડીપર રહેનાર વધુ વિચારવા લાગી કે— · અરે ! જ્યારે જ્યારે મારા વારે આવે છે ત્યારે અવશ્ય એ બીજે કાં વિલાસ કરવા જાય છે, તેથી હમેશાં વિલ ંબે આવે છે, અને