________________
શીલના નાશ ઉપર શ્રીકાંતાની કથા.
૩૧૧
મંત્રિપુત્રીનું ચરિત્ર સાંભળી ભવ્યાત્માએ યથાશકિત ઉત્તમ શીલ
,,
પાળવુ. '
શીલના નાશ કરવા ઉપર શ્રીકાંતાની કથા.
-::
સ્ત્રી ને પરપુરૂષના ત્યાગ અને પુરૂષને પરસ્ત્રીને ત્યાગ, તે ગૃહસ્થાનુ શીલ ગણાય, તે વિના દુઃશીલતા કહેવાય. સ થા શીલના ધ્વંસ કરવાથી આ ભવમાં અનાદર અને મ્લાનિ અને પરલેાકમાં શ્રીકાંતાની જેમ નરકનાં દુઃખા પ્રાપ્ત થાય. તે વૃત્તાંત આ પ્રમાણે છેઃ—
-
આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીવાસ નામે નગર કે જેનું નામ નિત્ય વસતી લક્ષ્મીવડે સાંક હતું. ત્યાં શ્રીપતિ નામે રાજા હતા, કે જેના ચરણ-કમળને આશ્રયે રહેલ રાજાએ જાણે લક્ષ્મીને પ્રસન્ન કરવા સદા તેને પગે પડતા હતા. ત્યાં કુમાર નામે એક વિક હતા કે જે ધર્માંધન વધારવાના ઉપાય કરતા. તેને શ્રીકાંતા નામે ભાર્યાં હતી. એક વખતે તેને વિચાર આવ્યે કે—
૮ કૂચે ગૌણ હો, ટૂચે ન્યાયને લમ્ । द्रव्येण मित्रसंपत्ति-धर्मो द्रव्येण गेहिनाम् " ॥ ॥ અ:-ધનથી લેાકમાં ગૌરવ વધે છે, ધનથી કુળ ખ્યાતિ પામે છે, ધનથી મિત્રાદિકના વધારા થાય છે અને ધનથી જ ગૃહસ્થા ધમ સાધી શકે છે.
એમ વિચારી કુમાર ધનાપાન કરવા સા સહિત દેશાંતર ચાલ્યેા. અને ત્યાં રહેતાંતેણે સારૂં ધન પેદા કર્યું. પછી પુષ્કળ ધન કમાઇ પાતાના નગર ભણી આવતાં રસ્તામાં તેણે એક વૃદ્ધને