________________
વિનય ઉપર વિનીતની કથા.
૨૭૩
વિનય ઉપર વિનીતની કથા. વે તેજવંતમાં સૂર્યની જેમ ગુણેમાં વિનય વખ
ણાય છે, કે જેના ઉદયથી કર્મ—ગ્રહો બધા આછા ISBી દિત થાય છે. મેઘથકી જળવૃદ્ધિની જેમ વિનયથી સર્વ સંપદાઓ અને કેવલ-લાભ પર્ણવિનીતની જેમ પ્રાપ્ત થાય છે.
આકાશમાં સૂર્યની જેમ ક્ષમા નગરીમાં શ્રીહર્ષ નામે રાજા કે જે વૈરિ-સ્ત્રીઓનાં લોચનરૂપ કુમુદને સંકેચ પમાડવામાં વ્રતધારી હતું. ત્યાં પિતાના વાગ્દષથી શ્રેષ્ઠિપદથી ભ્રષ્ટ થયેલ અને ખેતીવાડથી જીવન ગાળનાર એ વિષવાકય નામે શેઠ હતે. એકદા નેકરને ભાત માથે લઈ વિષવાકય શેઠ ખેતર ભણી જતાં, માર્ગમાં એક રેતા બાલકને દયાથી કેડે ચડાવી, હાથે ખવરાવતાં “તું કેણ છે?”કે છે? એમ તેને પૂછતાં શેઠ ઘરે આવ્યો, ત્યાં અપત્યના અભાવે દીન બનેલ પોતાની પત્નીને તે બાળક તેણે સેપતાં, તેણીએ સ્વાગવત્ લાલન-પાલન કરતાં તે કલાવાન થઈ યૌવન પામે. ત્યાં વિષવાકયના વચનથી દગ્ધ બનેલા લોકને પિતા ના અમૃતતુલ્ય :વાકથી શાંતિ પમાડતાં તે રાજા સુધી પ્રસિદ્ધ થ. એટલે રાજાએ સંતુષ્ટ થઈ, વિનયના સ્થાનરૂપ એવા તે બાળકને વિનીત એવું નામ આપી, ફરી સનાથ શ્રેષ્ટિપદે સ્થાપે. એમ ગયેલ પિતૃ૫દ પુનઃ રાજાથી પ્રાપ્ત થતાં, સૂર્યોદયથી પદ્મની જેમ વિનીત શેઠ લક્ષ્મીનું પાત્ર બન્યું.
એવામાં એકદા દુષ્કાળથી સંપદા ક્ષીણ થતાં કેઈ વૃદ્ધ શેઠ, શેઠાણું અને તેમને પુત્ર-ત્રણે વિનીત શેઠને ત્યાં કર્મકર થઈને રહ્યા. તેવામાં એક દિવસે ચંપા નગરીના રાજાને બલાત્કારથી પકડવા માટે નીકળેલા શ્રીહર્ષ રાજા સાથે વિનીત પેલા ત્રણે કર્મ કર