________________
દાન ઉપર કામકેતુની કથા.
૨૮૫
"
બનેલા અને ભય પામતા સાલાકી, તેના પ્રભાવને સત્ય સમજી રાતે તેને સુતેલ મૂકીને ચાલ્યા ગયા. પ્રભાતે સાઈજનાને ગયેલ જોઇ, કામકેતુ વિચારવા લાગ્યા કે મારા વચનથી શંકા પામેલ સંઘ, મને મૂકીને કયાંક ચાલ્યા ગયા. માટે હવે હું' બધી ગાંઠનુ ભાતુ ચાખીને હું તેના પ્રભાવ જોઇ નિશ્ચય કરૂં કે એનાથી શું શું થાય છે ? ’ એમ ધારી તેણે બધી ગાંઠ છેાડી, ભાતુ ઉધાડુ' મૂકી દીધુ'. તેમાં ત્રીજી ગાંઠનું ભાતુ ચાખતાં તે ખિલાડા મની તેવા સ્વરે ખેાલતા પછી ચેાથી ગાંઠમાંનું ભાતું ખાતાં તે પાછે મૂળ સ્વરૂપમાં આવ્યેા. એટલે પાંચમી ગાંઠનુ શબલ ચાખતાં તે સિંહ થયા અને છઠ્ઠીમાંથી હેજ ખાતાં તે મૂળ સ્વરૂપધારી થયા. હવે ભવિષ્ય તે ને કાંઇપણ વિચાર કર્યાં વિના ઉતાવળથી તેણે સાતમી ગાંઠનુ ભાતુ ચાખતાં, તે રમણીય મૃગલા બન્યા. પ્રથમ ભાતું ખાતાં તા તેને નિવારણ કરવાના ઉપાય હતા, પણ સાતમી ગાંઠ પછી મૂળ સ્વરૂપમાં આવવાના ઇલાજ ન હતા, એટલે દુઃખ પામતા તે ઉંચે છલંગ મારી મારીને નીચે પડવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યા કે— મતે ધિક્કાર છે કે હું દૈવથી હણાયા. અહા ! ક પરિણામને ધિક્કાર ! કે જેણે મને આ સ્થિતિએ પહોંચાડો. મારા દુષ્ટ કના પ્રભાવે તે નવાઢાને કાષ્ઠના ગરૂડે હરણ કરીને કાણ જાણે કયાં મૂકી હશે, કાણુ જાણે તે જીવતી હશે કે મરણુ પામી હશે ? તેની શેાધ કરવા નીકળતાં, ઇર્ષ્યાને લીધે કુલીન છતાં ચંદ્રકાંતાએ ફૂટ ઔષધના પ્રયાગથી મને મનુષ્યભવથી ભ્રષ્ટ કર્યાં. મહા દુષ્ટ કર્મે આવી દશા પામતાં, પશુપણે પશુમરણ મને કોપાયમાન થયેલા ધ્રુવે આપ્યું, કારણ કે પરના ક્રોધ બુદ્ધિબળે ટાળી શકાય, પણ દૈવના કાપ તે ઇંદ્રથી પણ ઉતારી શકાય નહિ. ’ એમ ચિંતવી તે જેટલામાં થંભ્યાની જેમ ઉભા છે, તેટલામાં કઇ શિકારીએ તેને ખાણથી વીંધતાં, તેના પ્રહારે વ્યથા