________________
દાન ઉપર કામકેતુની કથા.
૨૮૩
પ્રાણ ધન પામે, દાનવડે સ્વર્ગ અને કામકેતુ રાજાની જેમ મેક્ષ પામે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે –
આ ભરતક્ષેત્રમાં કમલાવતી નામે નગરી કે જ્યાં લોકે સદા સુપાત્ર–દાનના વ્યસની છે. ત્યાં ગુણે ઉન્નત કામકેતુ નામે મુખ્ય ક્ષત્રિય હતે. તેવી કેઈ કળા ન હતી કે જે ગુણવડે તે સુભગને પ્રાપ્ત ન થઈ હોય. તેને ચંદ્રકાંતા નામે ભાર્યા કે જે અપત્યરહિત-વંધ્યા હતી, તેથી સ્વજનેએ તેને પરણજો. તેવામાં વિવાહના દિવસે જ તે ચારૂલેચના નવોઢા કેતુકથી કાષ્ઠના ગરૂડપર બેઠી અને ચપળતાથી તેના કીલિકાનંત્રને ચલાવતાં, વાયુના યોગે કાઇગરૂડ મૃગેક્ષણને લઈને આકાશમાં ઉડે. તેના પર અતિ આગ્રહ કરીને તે નવેઢા બેઠી હતી અને ગરૂડ મને વેગે આકાશમાં ઉદ્ધ ચાલ્યું. ત્યારે કેટલાક લેકે ખાતાં ખાતાં અસ્કુટાક્ષરે પોકાર કરવા લાગ્યા, કેટલાક તાંબૂલ ચાવતાં ભરેલા મુખે ઉંચેથી કલાહલ કરતા, કેટલાક સત્વર બેસી, અર્ધ ભજન કરી ઉઠયા, કેટલાકે ઉચ્છિષ્ટ મુખે અને કેટલાકે ભજન કર્યા વિના બુમ મારી. કેટલીક પૂર્ણ પાત્રો લઈ, ઘર ભણી જતી સ્ત્રીઓ મંગલ–ગીત મૂકીને વિલાપ કરવા લાગી, કેટલીક નૃત્યને બંધ કરી બેઠી, કેટલીક બ્રમથી પધ ગઈ અને કેટલીક સુધાથી આકુળ થતાં ભારે દુઃખ થવાથી મૂછ પામી. લેકે શેકાકુળ થતાં, કેટલાક શ્ધાથી પીડાઇને સ્વેચ્છાએ જમવા લાગ્યા અને નવેઢાના પીયરીયા શેકથી રેવા લાગ્યા. ત્યાં કામકેતુની પ્રથમની સ્ત્રી મનમાં પ્રમેદ પામી અને કામકેતુ એકલે પતે શેક કરતે પિતાના ઘરે ગયે. એમ અશકય પ્રતીકારને લીધે નવોઢાના વિવાહને દિવસ, શોક-સામ્રાજ્ય હડસેલી દીધે. કારણ કે–આ અસાર સંસારમાં બધા પદાર્થો લુવારની ધમ્મણની જે ક્ષણમાં ભરાય–પ્રાપ્ત થાય અને ક્ષણમાં ખાલી થાય–નષ્ટ થાય છે. અથવા તે કેવળ એક કર્મજ બળવંત છે કે