________________
ભાગરાજની કથા.
૨૮૧
માનવા લાગ્યા. કારણ કે દુવિનીત, રાજ્ય પામતાં કાણુ પ્રમત્ત ન થાય ? પછી દુવિનીત અને અવિનીતની ક-ચેષ્ટા કરાવતાં દુષ્ટ ભાગરાજ ચેટકને ભારે કટાળા અપાવા લાગ્યા.
6
હવે એકદા સકત રાજાએ પરીક્ષા કરવા ‘ મને તે સભારે છે કે નહિ ? ' તે જાણવાને ઉંટાને બદલે ભેાગરાજ પાસે ઘેાડા માગ્યા. એટલે કષ્ટથી તે રાજાના નજીકના ઉપકારને યાદ કરતાં તેણે સૈકત રાજાને અશ્વો મોકલ્યા, પછી કેટલાક દિવસ જતાં સૈકત રાજાએ દૂત મોકલીને ફરી ભાગરાજ પાસે અશ્વો માગ્યા. જ્યારે તેણે વિચાર કર્યા કે- એ સૈકત રાજા મત્ત અનીને વારંવાર અશ્વો કેમ માગે છે? શું કાઈ ખળ-સૈન્યથી ગર્વિષ્ઠ થઈને પેાતાને અધિક માને છે ? હવે હું તેને અશ્વો આપવાના નથી. તેને રૂચે, તે કરે. હું અહીં બેઠા ’ એમ ખેલતા ભાગરાજને મંત્રીઓએ સમજાવતાં તેણે લાંખા વખતે સૈકત રાજાને કેટલાક અશ્વો માકલ્યા. પછી અશ્વ મેાકલવાના અમને મનમાં ધરતાં, પાતે પેાતાને હતપ્રતાપી માનતા તે પ્રજાને પાળવા લાગ્યા. તેવામાં ફ્રીને પણુ સૈકત રાજાએ પેાતાના મેાટા પુરૂષ માકલી, ભેાગરાજ પાસે શ્રેષ્ઠ વસ્તુએ મગાવી, આથી સૈકત પ્રત્યે કોપાયમાન થતાં, ચડાઇ કરવા તરત જયઢક્કા વગડાવી. એટલે મધી સ ંગ્રામ–સામગ્રીથી મહીતલને ઢાંકતાં, ઉડતા રજપૂજથી સૂર્યકિરણને આચ્છાદિત કરતાં, શેષનાગની કાને નમાવતાં અને દિગ્ગજોને પણ ક્ષેાભ પમાડતાં ભાગરાજ સૈન્યસહિત ચાલી નીકળ્યે, અને પૃથ્વીને દખાવતા તે અભિરમ્ય નગરી પાસે પહોંચ્યા. ત્યારે સૈકત રાજાએ જાણ્યું કે— ભાગરાજ લડવા આવ્યેા છે.’ પછી તેણે મત્રીને કહ્યું કે—અરે! મે તે વખતે કહ્યું હતુ કે—સમૃદ્ધિ પામેલ પુરૂષ પેાતાના ઉપકારીની પણ અવગણના કરે છે. ’ત્યાં ભાગરાજે સમસ્ત નગર ઘેરી લીધું', પછી સૈકત રાજાએ પણ તેના પ્રત્યે પેાતાનુ સૈન્ય મેાકલ્યુ,
<