________________
વિનયહીનપણું ઉપર ભેગરાજની કથા.
વિષમ-ઉન્નત દાંત જોઈ, મને વિચાર આવે છે કે તે ઉંચા નીચા દાતને આ પાષાણુવતી ભાંગીને પાડી નાંખ્યું ! આથી ઉપાધ્યાયે વધારે કેપ કરી કહ્યું કે “અરે શઠ! દુવિનીત ! તું અહીંથી ચાલ્યો જા. તને ભણાવતાં મળનાર ધનનું મારે પ્રજન નથી.” ત્યારે મેઘના ગજરવથી મયૂરની જેમ ગુરૂના વચનથી સંતુષ્ટ થઈ જાણે મને રથ પૂરા થયા હોય તેમ તરતજ ઉઠીને રમવા ચાલ્ય ગયે. એમ ઉદ્ધત બનેલ તે કેઈથી માર ખાતાં અને કેને મારતાં, દિવસ ગુમાવતાં તે દુષ્ટબુદ્ધિ ધવન પામ્યું. તે દુવિનીતપણાને લીધે પ્રખ્યાત હેવાથી તેને સામાન્ય કુળની કન્યા પણ ન મળી, તો મેટા શ્રીમતની કન્યા તે કયાંથી મળે? તેણે માતા, પિતા, દેવ, ગુરૂ, સ્વજન, કે મિત્રને વચનથી પણ કેઈવાર વિનય ન કર્યો, એટલે પિતાએ તેને ઘરથી કહાવ મૂકતાં, તે કઈ સ્ત્રીને લઈ, અભિરશ્ય નગરમાં જઈ, સૈકત રાજાની સેવા કરવા લાગ્યું. ત્યાં દુવિનીત અને હાસ્યજનક વચન બેલતાં તે રાજાને માટે એક હાસ્યપાત્ર બન્યો.
એવામાં એકદા સૈકત રાજાએ સુષ્ટીમાં મને પ્રભાવ સાંભળી તેણે એક મંત્ર સાથે. એટલે સિદ્ધ થયેલ ચેટક રાજાના કહ્યા પ્રમાણે કરતે. કારણ કે સાત્વિક પુરૂષને દેવે કિંકર સમાન છે. એક વખતે રાજાએ બધા સમક્ષ જણાવ્યું કે–પુરૂષ સમૃદ્ધિ પામતાં અવશ્ય ગવિષ્ટ થાય છે.” પછી કઈવાર ભેગરાજે રાજાને કહ્યું કે–“હે સ્વામિન્ તમારી નિત્ય સેવા કરતાં પણ ભુખે મરૂં છું માટે મારા પર જરા કૃપાદૃષ્ટિ કરે.” ત્યારે મંત્રને પ્રભાવ જાણવાને અને ઋદ્ધિ આવતાં મદ થાય કે નહિ?” તે જેવાને સેક્ત રાજાએ પિતાના હાથે એક લેખ લખીને ભેગરાજ ભણી નાખતાં કહ્યું કે_વિંધ્યાચલની અધભૂમિકાએ પિંડાલ નામના વડવૃક્ષ નીચે બેસી, તારે ઉચેથી બેલવું કે–સંકત રાજાની આજ્ઞાથી