________________
૨૭૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
સહિત ચાલ્યા. એટલે શ્રીહર્ષને આવતા જોઈ-જાણી, ચંપાપતિ સામે આવ્યે અને અને સેનાનું પરસ્પર યુદ્ધ ચાલ્યું. તેમાં હાથીઆએ દ'તાદતી—દાંતવતી, રથિકાએ શરાશરિ-ખાણા ચલાવી, પદાતિઓએ ખડગાખડગિ–તરવાર ખેંચીને અને અસવારીએ કુંતાકુતિ—ભાલા ભેાંકાવતાં યુદ્ધ કર્યું. તેવામાં દૈવાગે ચંપાપતિના સૈન્યવર્ડ શ્રી રાજાનું સૈન્ય ભંગાતાં, તેનુ સૈન્ય જીવ લઈને ચેાતરમ્ નાશી ગયું, આ વખતે પેાતાના પદાતિ વિનીતને પણ મૂકીને ભાગી ગયા, પણ સુકૃતવડે આત્માની જેમ તે કર્માંકરોએ તેને તāા નહિ. પછી તે એક દિશા પ્રત્યે ભાગતાં એક નદી આવતાં, તેમાં સ્નાન કરી, પાણી પીને તે પાળના વૃક્ષ નીચે બેઠા, એવામાં ભયભીત બનેલા એક મૃગ પાછળ દોડતા અસ્વારને જોઈ, દયા લાવી, વિનીત શેઠ વચમાં ઉભું રહ્યો. એટલે મૃગ દૂર ભાગી ગયેલ જાણી અસવારને ક્રોધાતુર જોઇ, વિનીત શેઠ કહેવા લાગ્યા કે—‘ તમારા જેવાએ ઢીનને મારવુ, તે યુકત નથી. તારા લક્ષણાથી મને લાગે છે કે તું કોઈ ક્ષત્રિયાત્તમ રાજા છે. તે ક્ષત્રિયા શસ્ત્ર લઇ સામે થનારને શસ્ત્રઘાત કરે. ’ ઈત્યાદિ વચનાથી વિનીત શેઠે પ્રતિબાધ પમાડતાં પૃથિવીચદ્ર રાજાએ તત્ત્વ સમજીને શસ્ર તજી દીધું. એટલે ‘ આ મારા ધર્મોપદેશક છે. ’ એમ ધારી પ્રત્યુપકાર કરવા ઈચ્છતા રાજાએ ક્ષમાતિલક નગરમાં વિનીતને પ્રધાન અનાન્યેા. તેણે કીર્ત્તિની ઇચ્છાથી નગરીજનાને ન્યાયથી રજિત ર્યાં. પછી વિનીતે ક કરીને કહ્યું— તમે ઇચ્છા મુજખ માગી લ્યા. ‘ તેમણે કહ્યું— અમારે કાંઇ જોઇતું નથી. ’
6
આ વખતે ચપાસ્વામીએ ક્ષમાપુરી ભાંગતાં, વિષવાકય શેઠે વૈરાગ્યથી ગુરૂ પાસે દીક્ષા લીધી, અને તીવ્રતપ તથા આગમના અભ્યાસ કરતાં તે વિષવાકય મુનિ અનુક્રમે ક્ષમાતિલક નગરમાં પધાર્યાં. ત્યાં ગુરૂની આજ્ઞા લઈ માસખમણુને પારણે તે પુણ્યાત્મા