________________
વિનય ઉપર વિનીતની કથા.
ર૭૫
નગરમાં ભમતાં, વિનીત અમાત્યના ઘરે આવ્યા. ત્યારે “અહો ! આ તે આપણા સ્વામીના પિતા આવી સ્થિતિમાં કેમ છે?” એમ ઓળખતાં બધા કકરોએ તેમને વંદના કરી. પછી તેમણે ઘણી વસ્તુ આપતાં પણ મુનિ લીધા વિના ચાલ્યા ગયા. ત્યાં વિનીત ઘરે આવતાં તેમણે પ્રમેદથી તેને વાત કહી. એટલે વિનીત તરતજ તેમના ઉપાશ્રયે ગયે અને વિષવાકય મુનિને જોતાં તે શેક અને અમેદ પામ્યું. પછી ગુરૂને નમસ્કાર કરી તેણે પિતા-મુનિને વંદન કર્યું, અને ત્યાં ક્ષણભર રહી તે પિતાના ઘરે ગયે. એમ તે પ્રતિ દિન આવવા લાગે. એકદા ગુરૂને વિહાર કરતા જાણી વિનીતે કહ્યું કે –“હે ભગવન્! મારા પિતા મુનિને અહીં જ રહેવા દો કે જેમને જોવાથી મારું મન સદા આર્દ રહે,”ગુરૂ બેલ્યા–“હે મંત્રિનું ! એ તારે જનક પિતા નથી, પણ પિષક છે. મંત્રીએ કહ્યું “તે મારે પિતા કેણ?” ગુરૂએ જણાવ્યું“તારા ઘરે વૃદ્ધ કર્મકર તે તારે પિતા અને કર્મકારી તારી માતા તથા યુ. વાન તે તારે ભાઈએ તારે કુટુંબ સમજી લે.” એટલે ગુરૂ અત્થા ભાષી કદાપિ ન હોય” એમ નિશ્ચય કરી, ગુરૂને નમી, નેત્ર અને મન આ કરતો તે પિતાના ઘરે આવ્યું. ત્યાં મેસથી મલિન વસ્ત્રયુકત તથા ધૂમથી સજલ નેત્રયુકત એવી કમકરીને પગે પડતાં, તેણે અન્ય જિનેને વિસ્મય પમાડ. એમ પગે લાગી વિનીતે કહ્યું કે–“હે માતા ! મેં મૂખએ અજ્ઞાનપણે તમને આવા કામમાં જોડી અત્યારે ગુરૂએ મુકિતની જેમ તારી મને ઓળખાણ આપી અજાણતાં પણ તે માર્ગમાં પુત્રની જેમ મારું પાલન કર્યું પણ અતિ કૃતઘ મેં તને કર્મકરીના કામમાં નિયુકત કરી ! એ પ્રમાણે અશ્રુસહિત વિનીતે બેલતાં, તેણીના સ્તનમાંથી દુધ ઝર્યું. ત્યારે તે બોલી કે –“હે વત્સ ! લાંબા કાળે તું એાળવામાં આવ્યો. એમ કહી વૃદ્ધાએ તેને પિતાની છાતીએ ચાં, અને કહ્યું કે –