________________
૨૭૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
હા ! મને ધિક્કાર છે કે દુષ્કાળમાં તારૂ પોષણ ન કરી શકવાથી મેં પાપણીએ તને માર્ગમાં મૂકી દીધા. અહા ! મને કુમાતાને ધિક્કાર પડા. હે વત્સ ! તુ પેાતાના પુણ્યે પક્ષ-આધાર પામતાં અને અમૃત તુલ્ય વચનાથી કાયલની જેમ લેાકેાને આનંદ પમાડતાં પરમ લક્ષ્મી પામ્યા, પછી વિનય અને સ્નેહથી વિનીત પિતા તથા ભાઇના પગે પડતાં, તેમણે પેાતાની છાતી સાથે દબાવી ભેટતાં તે અત્યંત આન ંદ પામ્યા. તેમને વિનીતે પેાતાના ઘરે પૂર્ણ અધિકારી કર્યાં. ગૃહસ્થના ઘરે વૃદ્ધ તે પુણ્યને લીધેજ હાય, હવે માઆપની જેમ અન્ય લેાકેાના પણ વચન–ક્રિયાથી યથાચિત વિનય સાચવતાં વિનીત ભારે ખ્યાતિ પામ્યો. તે વિનયવતમાં દેવ, ગુરૂને વિષે વિનય ગુણવર્ડ મુખ્યતા પામ્યા અને અગ્નિમાં રસ-પારાની જેમ તેના મનમાં ક્રૂરતા વાસ ન કરી શકી. સર્પવાળા ઘરની જેમ શમશાલી તેના ચિત્તમાં, પેાતાના નાશને માટેભય પામતા કષાયે ટકી ન શકયા. તે રાજ-વ્યાપારમાં વ્યગ્ર ઋદ્ધિવડે સદા મનહર અને ગૃહસ્થપણામાં વતાં પણ ધને ખરાખર પાળવા લાગ્યા. કાઇવાર ઉપાશ્રયે સાધુઓને વ ંદન કરવા જતાં, એક ગ્લાન મુનિને જોઇ, શ્રદ્ધાસ પન્ન તે કહેવા લાગ્યા કે મારા ઘરે એક એવું શ્રેષ્ઠ ઔષધ છે કે જેથી એ રાગ દૂજ થાય અને તે પ્રાસુક છે, માટે એ સાધુ માકલી, તે ઔષધ તરત મગાવી લ્યે. એમ કહેતાં વિનીત સાધુ સાથે પાતાના ઘરે આવ્યા, ત્યાં સાધુઓને બહાર ઉભા રાખી પેાતે ઘરમાં પેઠા. હવે તે દિવસે શ્રેણિકન્યા સાથે પેાતાના વિવાહના દિવસ હાવાથી પૂર્વે બધી તૈયારી કરી રાખી હતી, તે દિવસજ વિવાહને માટે અધિક ગુણકારી હતા. ત્યાં વિનીત વ્યગ્ર થતાં સાધુ આને ભૂલી ગયા. સાધુ પણ કઇક રાહ જોયા પછી પેાતાના ઉપાશ્રયે ચાલ્યા ગયા. અહીં વિવાહને ચેાગ્ય વસ્ત્રાલ કાર કરાવતાં લગ્નસમય આવ્યા, ત્યારે તે ઐષધ વિનીતને યાદ આવ્યું એટલે કઇ