________________
મંગલની કથા.
વૃદ્ધિ પામશે. તેમજ પુણ્યહીન હોવાથી એ દરિદ્ર બની દુઃખે જીવી શકશે. માટે હવે તે ઈલાજ કરું કે તે અહીં દુઃખ ન પામે.” એમ ધારી પાપી પિતાએ તેને કુવામાં નાખી દીધો. તેવામાં ફૂવામાં વસતી વ્યંતરીએ તે બાળકને ઝીલી લીધે અને ચક્ષની ચેષ્ટા જાણું, તેણે એ સંકલ્પ કર્યો કે—જે યક્ષે એને અપુણ્ય કર્યો છે, તે મારે એને રાજ્ય અપાવવું.” એમ ધારી તે બૃતરીએ અવધિજ્ઞાન પ્રયુંજતા તેણે જોયું કે–રત્નપુરમાં વિજય રાજાની રાણી કંચનમાલાની તે વખતે સુવાવડ થઈ હતી, એટલે નિમેષમાત્રમાં વ્યંતરીએ તે બાળકને ત્યાં લઈ જઈને મૂર્યો કે
જ્યાં રાણીએ એક પુત્રીને જન્મ આપે હતે. એવામાં સુયાણીએ એ બાળક દીઠે અને પેલી જન્મેલ પુત્રી જોતાં, મેહથી તે કહેવા લાગી કે –“રાણીને જેડલું જખ્યું. તેમાં એક પુત્ર અને એક પુત્રી.” એટલે દાસીઓએ એ વચન સાંભળતાં રાજા પાસે વધામણી માગી. ત્યારે રાજા પણ તરતજ ડાબી આંખ ફરકતાં શંકા પામ્યા. ત્યાં એકદમ તાવ ચડી આવ્યા અને શરીરે ભારે તેને દાહ થવા લાગે. એ વ્યતિકર રાણીના જાણવામાં આવતાં તે જરા ખેદ પામી અને રાતે તરત જ તે બાળકને પ્રથમ ક્યાંક તનાવી દીધા તે સજાવવામાત્રમાં રાજા તરત સાજો થયે અને તેણે આવીને કહ્યું કે–સુપુત્રનું મુખ જોઉં.” રાણીએ જણાવ્યું-“હે સ્વામિન ! તે મૃત બાળક જન્મેલ હોવાથી તેને બહાર સજાવી દીધે તે હવે જેવાથી શું ?” આવા જવાબથી રાણીએ રાજાને નિવૃત્ત કર્યો, તે બાળક તજી દેતાં રાણુને તેના પર લેશ પણ સનેહ ન થયો. હવે રાતે તે બાળકને હાલિકની ભાર્યાએ જોતાં, જાણે પિતે જન્મ આપે , તેમ લાવીને તેનું મંગલ એવું નામ પાડયું. પછી તે મેટ થતાં બળદ ચારવા લાગે. એવામાં અકસ્માત્ રેગ વિના હાલિક મરણ પામે. એટલે હાલિષ્ણુએ તેને કહ્યું કે –“હે વત્સ!